Book Title: Sukhi Thavani Chavi Author(s): Jayesh Mohanlal Sheth Publisher: Jayesh Mohanlal Sheth View full book textPage 2
________________ - નમસ્કાર મંત્ર-અર્થ સહિત :નમો અરિહંતાણં - ત્રિકાળવર્તી તીર્થંકર પ્રમુખ અરિહંત ભગવંતોને સમય-સમયની વંદણા હોજો! નમો સિદ્ધાણ - ત્રિકાળવર્તી સિદ્ધ ભગવંતોને સમય-સમયની વંદણા હોજો! નમો આયરિયાણં - ત્રિકાળવર્તી ગણધર પ્રમુખ આચાર્ય ભગવંતોને સમય-સમયની વંદણા હોજો! નમો ઉવજઝાયાણં - ત્રિકાળવર્તી ઉપાધ્યાય ભગવંતોને સમય સમયની વંદણા હોજો! નમો લોએ સવ્વસાહૂણં - ત્રિકાળવર્તી સાધુ ભગવંતોને સમય-સમયની વંદણા હોજો! એસો પંચ નમ્મોકારો - આ પાંચ નમસ્કાર સૂત્ર સવ્વ પાવ પણાસણો - સર્વ પાપોનો નાશ કરનાર છે. મંગલાણં ચ સવ્વસિં - સર્વ મંગલોમાં પઢમં હવઈ મંગલ - ઉત્કૃષ્ટ મંગલ છે - પંચ પરમેષ્ઠિ વંદન શ્લોક :અહંન્તો ભગવન્ત ઇન્દ્રમહિતાઃ, સિદ્ધાશ્ચ સિદ્ધિશ્ચિતાઃ આચાર્યા, જિનશાસનોતિકરાર, પૂજ્યા ઉપાધ્યાયકા ! શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયારાધકોઃ પંચતે પરમેષ્ઠિન પ્રતિદિન, કુર્વજુ નો મંગલમ્ |Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 59