Book Title: Stutikar Matruchet ane Temnu Adhyarddha Shataka
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ +૩૮ ] દર્શન અને ચિંતન છેલ્લાં સે। વર્ષમાં થયેલા યુરોપિયન વેષકેામાંથી એમ. એ. સ્ટીન મહા શયે ખુતાન( Khōtan)થી અને એ. ચનવેલ તથા એ. વોન લે કૈંગ એ એ મહાશયે એ તુરફાન ( Tufan ) માંથી ગ્રંથાવશેષો મેળવ્યા ન હૈતી અને તે અવશેષોનું પ્રકાશન પ્રે, સિવન લેવી વગેરેએ કર્યું' ન હેાત તે! અશ્ર્વશ્રેષ તેમ જ માતૃચેટ વિશે યુરોપમાં ભાગ્યે જ કાઈ કાંઈ વિશેષ જાણવા પામ્યું હેત. અહીં માતૃચેટ અને તેની કૃતિ અઘ્ધ શતક મુખ્યપણે પ્રસ્તુત છે. તેથી એને વિશે એ નિર્વિવાદપણે કહી શકાય કે માતૃચેટ અને અધ્ય શતક વિશેની અત્યાર લગી જે માહિતી અને સાધનસમ્પત્તિ આપણને પ્રાપ્ત થાય છે, તેને પ્રધાન યશ ઉપર નિર્દેશલ સ્ટીન અને લેવી વગેરે મહારાયાને જ ભાગે જાય છે. તેમના પછી તો અનેક યુરોપિયન સ્કોલરશએ માતૃચેટ અને તેની જુદીજુદી કૃતિઓ વિશે અનેક પ્રયત્ન! કર્યાં છે અને છેલ્લે ભારતીય વિદ્યાના અધ્યાપક વિન્તનિત્રે પેતાની ‘ હિસ્ટ્રી એફ ઇડિયન લિટ્રેચર ’ના બીજા ભાગમાં માતૃચેટ અને અધ્ય શતક વિશે પર્યાપ્ત માહિતી આપી છે. આ બધું છતાં જો ભગીરથપ્રયત્ની ભિક્ષુ રાહુલ સાંકૃત્યાયને ૧૯૨૬ની બીજીવારની ટિમેટ યાત્રા વખતે સા-કયા ( Sa–skya) નામના ટિમ્બેટન વિહારમાંની પાણી ચ ધૂળથી રંગાયેલ ઉપેક્ષિતપ્રાય ભારતીય જ્ઞાન-સંપત્તિ ઉપર હતસ્પર્શ કર્યાં ન હત, તો આજે જે મૂળ સંસ્કૃત રૂપમાં જ પૂર્ણ અધ્ય... શતક આપણને સુલભ થયું છે તે થયું ન હોત અને અધ્યશતકના ટિબેટન તેમ જ ચાઇનીઝ અનુવાદો -ઉપરથી અને તુરકાનમાંથી પ્રાપ્ત થયેલ ખંડિત ભાગોના અપૂર્ણ અનુસધાન પરથી જ તે વિશે યુરેપિયન સ્કોલરોએ જે કાંઈ લખ્યુ છે તે દ્વારા જ જાણવાનું રહેત. સંસ્કૃતના અભ્યાસી આપણે ભારતીય આજે માતૃચેટની મૂળ સંસ્કૃત કૃતિને વાંચવા સમજવા તે વિચારવા સમથ થયા છીએ તે એકમાત્ર યશ ભિક્ષુ રાહુલ સાંકૃત્યાયનને જ ભાગે જાય છે. માતૃચેટને પરિચય માતૃચેકનાં જન્મસ્થાન, જાતિ, માતા-પિતા, વિદ્યા અને દીક્ષાગુરુ તેમ જ શિષ્યપરિવાર આદિ વિશે હજી લગી કશું જાણવા મળ્યું નથી. તેમના વિશે અત્યારે જે કાંઈ થોડી માહિતી આપવી શક્ય છે, તે પ્રે. વિન્તર્નિઝના લખાણને આધારે જ. તેથી અહીં એ લખાણને આવશ્યક સારભાગ આપવા પ્રાપ્ત છે. ૧, A History of Indian Literature, Vol II ની પ્રસ્તાવના, રૃ, ૯, ર, તુઓ, એજન, પૃ. ૨૬૯ થી ૨૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20