Book Title: Stuti Tarangini Part 01 Author(s): Bhadrankarsuri Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan View full book textPage 5
________________ | ~ J ખાનેા છે. હસ્તલેખિતભંડારામાં રહેલી અપ્રસિદ્ધ સ્તુતિ થાયાત સંગ્રહ કરવા માટે જુદા જુદા ભંડારામાંથી તે પ્રતે મગાવવી, તેની શુદ્ધિ-અશુદ્ધિ ઉપર પૂર્ણ વિચાર કરવા ઇત્યાદિ કાય મારા જેવા અલ્પમતિ અને અલ્પશક્તિવાળા માટે જો કે દુટ તે! હતુ છતાંય આવી અમૂલ્ય સ્તુતિ-થેાયાનું સંપાદનકાર્ય જનતાને ઉપયોગી થઇ પડે એ મુખ્ય હેતુને ધ્યાનમાં રાખી અને • થારાન્તિ સુમે અંતનીયમ્ ’એ ઉક્તિને ઉરમાં ઉતારી આ પુસ્તકના પ્રથમ ભાગને ચતુર્વિધ સ ંધ સમક્ષ ઉપસ્થિત કરતા અત્યન્ત હર્ષોંની લાગણી અનુભવી રહ્યો બ્રુ. પ્રસ્તુત પુસ્તકના સંપાદન કાની મંગલ પૂર્ણાહુતિમાં જો કાઈ ખાસ કારણુ હોય તે તે મારા પરમેાપકારી જૈનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકિરીટ, સૂરિસાભૌમ, ગુણુરત્નમહાદધિ, પરમકાકિ ગુરૂવર્ય પૂ. આચા ભગવંત શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજા અને તેજશ્રીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી વિક્રમવિજયજી મહારાજે સ્તુતિ-ચૈાયાની શુદ્ધિ આદિ માટે આપેલ અમૂલ્ય સમયના ભાગ મારા જીવનમાં વિસરાય તેમ નથી. જો કૈં પ્રસ્તુત પુસ્તકમાં દ્રવ્યાનુયોગ આદિ ચાર અનુયાગને વિસ્તારપૂર્વક વિષય પીરસવામાં આવ્યા નથી છતાં આજના કહેવાતા વિજ્ઞાનવાદના જમાનામાં માત્ર જડવાદનું જ પાષણ કરનારું સાહિત્ય વિશાલ પ્રમાણમાં બહાર પડી રહ્યું હોય તેવા સમયે ભિન્ન ભિન્ન ભાષાએમાં શ્રીતીથ કરભગવતના ચરિત્રાને, તિથિઓની મહત્તાને તેમ જ વિવિધ ધર્માંપદેશને પદ્યરૂપ સ્તુતિ, અધ્યાત્મવાદમાં સ્થિત કરવાને માટે અતીવ આવકારદાયક અને ઉપયોગી થઇ પડશે એ નિઃસ દેહ વાત છે. ' આબાલગોપાલને ઉપયેાગી થ પડે એવા સાહિત્યનું સોંપાદન કરવાની મારી ઇચ્છા ઘણા સમયથી હતી તેા ખરી, તેમાં વળી મારા કેટલાક સ્નેહીઓ તરફથી એજ વાતનું પ્રાત્સાહન મળતાં તે વિષયની મારી ઇચ્છા વધુ તીવ્ર ખતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 564