________________
[૧૭] દેવીઓની સ્તુતિમાં કોઈ પણ પ્રકારની હાનિ નથી, નથી ને નથી જ બકે ત્રીજ અંગને ટેકે છે એટલેં સુલભબોધિપણાની કામનાવાળાઓએ શાસનની સેવા કરનારા એવા સમકિતીદેવદેવીઓની સ્તુતિ નિઃશંકપણે કરવી જ જોઈએ.
જેમ આ ગ્રન્થ જિનસ્તુતિને સંગ્રહરૂપ છે તેમ શાસનની સ્તુતિઓને પણ સંગ્રહરૂપ છે. એ વિચારી ગયા તેમ શાસનની સેવા કેવી રીતે દેવતાઓએ કરી તેનું વર્ણન કરતે હાઈ શાસનાધિકાયક દેવદેવીઓની સ્તુતિઓને પણ સંગ્રહરૂપ છે. જે શાસનના અધિષ્ઠાયક દેવદેવીઓ છે, તે નિષમાં ભવ્ય છે એમ ૧૪૪૪ ગ્રન્થના રચયિતા પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે, એ પણ એમની એક મહત્તા છે. અરે જ્યારે આલોચના આપનાર ન મળે તો “જેઓએ પ્રભુની દેશના સાંભળી હોય તેવા દેવો પાસે આલોચના કરે' આ સઘળા વિધાને દેવદેવીઓની પ્રશંસાને સંવાદક છે પણ એવું કઈ પણ વિસંવાદી વિધાન મળતું નથી કે જે શાસનના દેવદેવીઓનાં વર્ણવાદને નિષેધતું હેય. ઘટાદિક કોઈ પણ કાર્ય જેમ ઉપાદાનની અપેક્ષા રાખે છે તેમ નિમિત્તની પણ અપેક્ષા રાખે જ છે. “સામગ્રી : #ાર્યાનિ' આ ન્યાયે જેમ ઘટાદિના નિમિત્ત દંડાદિ છે તેમ દેવદેવીઓ પણ સુલભધિપણામાં નિમિત્ત બની શકે છે માટે તેમની પ્રશંસામાં-સ્તુતિમાં વાંધો ઉઠાવવો એ વાસ્તવિક નથી. ખૂદ ગણધરમહારાજાઓએ પણ “યુવા ' કહીને મૃતદેવતાને પ્રશંસી છે એવી જ રીતે મલવાદિ સૂરિ મહારાજના બનાવેલા દ્વાદશાનિય ચક્રની ટીકામાં મંગલાચરણ “વમવિપુજનના મૃતદેવતાની સ્તુતિ કરે છે. તો પછી શાસનની સેવામાં તત્પર એવા દેવદેવીઓની પ્રશંસામાં આપણુથી વાંધ લેવાય જ કેવી રીતે? સંહિત્તાસૂત્રમાં આવતી ગાથા સમઢિી લેવા. એ પણ આ વાતને સાબિત કરે છે. વિવાદગ્રસ્ત સ્થાનને નિર્ણય
ચતુર્યસ્તુતિના નિષેધક તરીકે પૂ. હરિભક્સ. મ. રચિત શ્રી પંચાલક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org