________________
[૧૬] પૂજાના પ્રકારમાં સ્તુતિ એ પણ એક પ્રકારની પૂજા કહી છે. શ્રીઉત્તરાધ્યયનસૂત્રના રચનાર પ્રભુના શિષ્ય છે એટલે સ્તુતિની પ્રથા પ્રભુ મહાવીર, સ્વામી ભગવાનના સમયની છે એમ સાબિત થાય છે. સ્તુતિની પ્રથા એ કંઈ આજકાલની નથી. કોઈ પણ પુરુષને પિતાને આધીન કરે હોય તો તેની પ્રશંસા કરીએ એટલે તેનાથી આપણું સાધ્ય સિદ્ધ થાય છે, જગતમાં કોઈએ કોઈના માટે સુંદર કાર્ય કર્યું હોય તો તેની પ્રશંસા સારા માણસે કર્યા વિના રહેતા નથી તે જે પ્રભુએ શાસનની સ્થાપના કરીને ભવ્ય જીવોને મેક્ષનો સાચો રાહ દર્શાવ્યો તે પ્રભુની સ્તુતિ તેઓશ્રીના સમયથી જ હોય. તેમાં નવાઈ શી ? પણ આપણને પ્રથમ કેએક વિવક્ષિત જિનની, પછી સર્વ જિનની, તે પછી આગમની અને છેલ્લી શાસનદેવદેવીઓની સ્તુતિના કમથી ઉપલબ્ધ થતી સઘળી
સ્તુતિઓમાં જૂનામાં જૂની સ્તુતિ પૂ. આ. શ્રીહરિભદ્ર. મ. ની તે પછી પૂ. આ. શ્રીપભટ્ટિસ. મ. ની અને તે પછી ઇતિહાસ પ્રસિદ્ધ પૂ. આ. શ્રોશેલનદેવ સૂ. મ. વિગેરે ગીતાર્થોની બનાવેલી મળે છે માટે. ચાર સ્તુતિનો ક્રમ શાસ્ત્રસિહજ છે.
દેવતાઓની સ્તુતિમાં મિથ્યાત્વને અભાવ - દેવદેવીની સ્તુતિ કેવી રીતે હોય? આ પ્રશ્ન કદીય કરવો નહિ કારણ કે સમકિતધારી દેવદેવદેવીઓને અવર્ણવાદ બલવાને શાસ્ત્રમાં નિષેધ છે અને શાસનની પ્રભાવના કરતા હોય તેની પ્રશંસા કરવી જોઈએ. એમની પ્રશંસા કરવામાં ન આવે તો અનુપખંહણું થાય અને તેથી દર્શનાચારમાં અતિચાર લાગે, માટે એવા દેવદેવીઓની પ્રશંસા વર્ણવાદ બલવામાં કોઈ પણ પ્રકારે વાંધો હોવો જોઈએ નહિ. જે વાતમાં શાસનને ટેકે હોય તેમાં શંકા ઉઠાવાય જ નહિ. ઠાણુગના પાંચમા ઠાણામાં આ પ્રમાણે જે કહેલું છે. “ વહિં કર્દિ નવા સુમવોદિयत्ताए यावत् देवाणं अवण्णं वदमाणे पंचहिं ठाणेहिं जीवा सुलभबोहियत्ताए જન્મ પતિ ગાવત સેવા વર્ષ વમળ” માટે શાસનના સેવક દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org