Book Title: Stuti Tarangini Part 01 Author(s): Bhadrankarsuri Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan View full book textPage 9
________________ માં ચાતુર્માસ રહેલા પૂ. આ. શ્રીવિજયરામચંદ્રસૂ, મ. ના શિષ્ય મુનિ શ્રીમાનતુંગવિજયજીએ ત્યાંના ભંડારમાંથી અપ્રસિદ્ધ ત્રણ સ્તુતિઓ મોકલી, અપ્રસિદ્ધ સ્તુતિઓનું મંગલ મુહૂર્ત કર્યું અને દિનપ્રતિદિન પ્રકાશિત સ્તુતિઓની પ્રેસકોપી કરવાનું કાર્ય આગળ ધપતું જ ગયું. વિ. સં. ૨૦૦૮ ની સાલમાં પૂ. ગુરુદેવશ્રીની છાયામાં સ્થંભનપુરખંભાત ચાતુર્માસ થતાં હસ્તલેખિત ભંડારેની તપાસ શરૂ કરી. જેમ જેમ તપાસ કરી તેમ તેમ અપ્રકટ સ્તુતિઓ હાથ લાગતી ગઈ. તેમાં કેટલીક અવચૂરિવાલી પણ હતી. ત્યારબાદ ઈડર, વડાલી, લીંમડી, સુરત, છાણ, વડેદરા, ખંભાત આદિ સ્થળોએ શોધખોળ કરતાં સાહિત્યરસિક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. ની સૂચનાથી ખંભાતના શ્રીશાતિનાથ ભગવાનના તાડપત્રીયભંડારમાં તાડપત્રીય પ્રતમાંથી ત્રણ સ્તુતિઓના જેડા મળ્યા તે સ્તુતિઓની સુંદર રચના તથા ભાવાર્થ જોઈ મને અપૂર્વ આનંદ થયો. અપ્રસિદ્ધ સ્તુતિઓના નંબરની આગળ + આવી નિશાની તેમ જ તાડપત્રીય ઉપરની સ્તુતિઓના નંબર આગળ ga સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવ્યું છે. જુદે જુદે સ્થાનેથી પ્રાપ્ત થએલ અપ્રસિદ્ધ હસ્તલેખિત - સ્તુતિએના ભંડારની તેમજ ગામની નોંધ. ૧ શ્રોજેન સંધ સ્થાપિત શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહ. (હ. મુનિરાજ શ્રી પદ્મવિજયજી મહારાજ ) ઇડર. ૨ મુનિ જશવિજય સંગૃહીત વિજય લબ્ધિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહ. વડાલી ૩ ઉપાધ્યાય શ્રીવીરવિજયજી શાસ્ત્રસંગ્રહ. ૪ પ્રવર્તક શ્રીકાતિવિજ્યજી શાસ્ત્રસંગ્રહ. શ્રીઆત્માનંદ જેનજ્ઞાનમંદિર. (હ. સાહિત્યરસિક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ. વડોદરા. ૫ પ્રવર્તક શ્રીકાતિવિજયજી શાસંગ્રહ (હ. સાહિત્યરસિક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ.) છાણું છાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 564