________________
પ્રથમ ભાગના સંપાદન તથા સંગ્રહકાર્યમાં પ્રોત્સાહિત કરનાર નિસ્પૃહકટીર પૂ. પંન્યાસજી મહારાજ શ્રી પ્રવીણવિજયજી ગણિવર અને તેઓશ્રીના શિષ્યરત્ન સરહદયી, અમરપ્રભવાપન્ન પૂ. મુનિકુંજર શ્રીમહિમાવિજયજી મહારાજ, પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી પૂફ સંશોધન આદિ કાર્યમાં મદદ કરનાર વિદ્વર્ય મુનિરાજ શ્રીવિક્રમવિજયજી મહારાજ તેમ જ અન્ય જે જે મુનિપુગાએ મને જે કંઈ પણ સહાય કરી હોય તેઓને અહીં યાદ કર્યા સિવાય રહેતો નથી. તેમ જ આ કાર્યની સફલતામાં જે જે જ્ઞાનભંડારેને મેં ઉપયોગ કર્યો હોય તે તે ભંડારનાં વ્યવસ્થાપકાને, કે જેઓએ મને ખૂબ જ અનુકૂળતા આપી છે તેઓને તેમજ જેઓએ તન, મન આદિદ્વારા પ્રોત્સાહન આપ્યું છે તેઓને પણ અહિં પુનઃ યાદ કરું છું અને બીજા ભાગના કાર્યમાં તેઓ પ્રોત્સાહન આપશે એવી આશા રાખું એ અસ્થાને નથી.
આ ગ્રંથમાં દાખલ કરવામાં આવેલ સ્તુતિઓમાંથી કેવા ઉત્તમ પ્રકારને ભક્તિરસ વહે છે તેનું વર્ણન વાંચક બિરાદરોને સંપું છું.
આ કાર્યમાં મારા પ્રમાદાદિના કારણેથી જે કંઈ પણ ત્રુટિઓ રહી જવા પામી હેય તેને માટે જવાબદાર હું જ છું. અણસમજના કારણે જે અશુદ્ધિઓ રહેવા પામી હેય તે ક્ષીર–નીરની જેમ સુજ્ઞસજજને મને જણાવશે તે બીજા ભાગમાં ઘટતું કરાશે. તે પહેલાં શુદ્ધાશુદ્ધનું પેજ તપાસી જવા સાગ્રહ વિનંતિ છે.
આ ગ્રન્થના સંપાદન અને સંગ્રહકાર્યને સ્વપકલ્યાણસાધક આશય સફળ નીવડે એવી આશાથી વિરમું છું. આરીસાભુવન | જેનરત્ન વ્યાખ્યાનવાસ્પતિ આરાધ્ય પાદ ગુણરત્ન
I | મહેદધિ પૂજ્યપાદ પરમ ગુરૂદેવ આચાર્યભગવંત વિ. સં. ૨૦૧૦ના } આસો સુદ ૧૦ બુધ 1
| શ્રીમદ્ વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજાને તા. ૭-૧૦-૧૯૫૪ ).
શિખાણુ મુનિ નેમવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org