________________
( ૮
પ્રથમતરંગમાં–શ્રીસિદ્ધાચલજી, શ્રી પુંડરીકસ્વામીજી, શ્રી આદિજિનથી લઈ શ્રી મહાવીર સ્વામી ભગવંતનો કુલ ૧૭૪ સ્તુતિઓ છે. જેમાં અપ્રસિદ્ધ ૧૮ સ્તુતિઓ છે.
દ્વિતીય તરંગમાં–શ્રીચોવીશ ભગવંતે, શ્રીવશ વિહરમાન જિનો, શ્રીશાશ્વત જિને અને શ્રીનંદીશ્વરીપની કુલ ર૩ સ્તુતિઓ છે. જેમાં અપ્રસિદ્ધ ૩ સ્તુતિઓ છે.
તૃતીય તરંગમાં–શ્રી જ્ઞાનપંચમી, અલગ અલગ પાંચ જ્ઞાન, શ્રીમૌન એકાદશી, શ્રીનવપદજી, અલગ અલગ શ્રી નવે પદ, શ્રીપર્યુષણ પર્વ, શ્રીચૈત્રી પુનમ, શ્રીદીવાલીપર્વ, શ્રીરહિણીતપ, શ્રીષદશમી, શ્રીવર્ધમાનતપ અને શ્રીઉપધાનતપની કુલ ૧૧૨ સ્તુતિઓ છે. જેમાં ૧૨ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે.
ચતુર્થ તરંગમાં-પંદર તિથિ, અમાવાસ્યા, અને શ્રી શુકલ તથા કૃષ્ણપક્ષની કુલ ૩૨ સ્તુતિઓ છે. જેમાં ૨ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે.
પંચમ તરંગમાં–ગુણસ્થાનકભાવર્ભિત ભૂપુરમંડન શ્રી આદિજિન, સમવસરણભાવગતિ શ્રીસામા જિન, સુધર્મદેવલેકગર્ભિત શ્રી આદિજન, નવતત્ત્વભાવગતિ ભુજપુરમંડન શ્રી આદિજિન, અધ્યાત્મ અને મંગલભાવગર્ભિત શ્રીસામાજિનની કુલ ૭ સ્તુતિઓ છે. જેમાં ૨ અપ્રસિદ્ધ સ્તુતિઓ છે.
ષષ્ઠ તરંગ (પરિશિષ્ટ)માં–શ્રીસિદ્ધાચલજી, ૧–ર–પ-૧૦-૧૬-૧૭૨૨-૨૩-૨૪ જિન, શ્રી સીમંધરસ્વામીજી, શ્રી શાશ્વતજિન, શ્રીજ્ઞાનપંચમી, શ્રીનવપદજી, શ્રીગૌતમગણધર, શ્રીગૌતમ ગણધર આદિ અગીયાર ગણુધરે અને ચૌદસે બાવન ગણધરની કુલ ૩૩ સ્તુતિઓ છે. જેમાં અપ્રસિદ્ધ ૨૨ સ્તુતિઓ છે.
સપ્તમ તરંગ (સંસ્કૃત)માં–પૂ. આ. શ્રી બપભક્ટિસ. મ., પૂ. આ શ્રીભનદેવ સ. મ., પૂ. પં. શ્રીહેમવિ. ગણિ, પૂ. પં. શ્રીમેસવિ. ગણિી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org