________________
[ s ]
- જૈનશાલા સ્થાપિત શ્રીનીતિવિજય જૈન શાસ્ત્રસ ગ્રહ
૭ શ્રીશાન્તિનાથ જૈનતાડપત્રીય ભડાર
૮ શેઠ આણુ જી કલ્યાણજી જ્ઞાનભંડાર
૯ જૈન જ્ઞાનભડાર (હ. મુનિ શ્રીમાન ગવિજયજી )
ખંભાત
Jain Education International
29
૧૦ શ્રીજૈનાનંદ પુસ્તકાલય
૧૧ સ્વર્ગીય શેઠ મણીલાલ પીતાંબરદાસ શ્રોફના પુણ્યસ્મણા સંગૃહીત શાસ્ત્રસ ંગ્રહ (હ. શેઠે શાન્તિલાલ મણીલાલ શ્રોફ) ખંભાત
For Private & Personal Use Only
લીંબડી
માંગરોલ
સુરત
આ સિવાય અન્ય ભંડારામાંથી મને પ્રાપ્ત થયેલ અપ્રસિદ્ધ સ્તુતિ પણ દાખલ કરવા મારી પૂર્ણ ઈચ્છા હતી પરંતુ આ પુસ્તકનું કદ વધી જવાથી તે અને ભવિષ્યમાં મળનાર સ્તુતિને દ્વિતીય ભાગમાં સ્થાન આપવાના મારે મનો! હોવાથી આટલેથી આત્મસ તેાષ માનુ છું. જો કે શરૂઆતમાં પ્રસ્તુત ગ્રન્થ લગભગ ૨૫ ફાર્મ કરવાની ધારણા હતી, પણ ધાર્યુ. કનુ થાય છે? જેમ જેમ શેાધખેળ થતી રહી. તેમ તેમ ભંડારામાંથી અપ્રસિદ્ધ સ્તુતિવાળી હસ્તલેખિત પ્રતે! હસ્તગત થતી રહી, આમ થવાથી સાહિત્ય વધતું ગયું અને સાહિત્ય વધે એટલે ફરમાએ! પણ વધે એ સ્વાભાવિક છે. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં ય પણ હયે ફરમા વધારત, પરંતુ વિ.સં. ૨૦૦૮ ના વૈ. શુ. ૬ ના દિત પુસ્તક છપાવવાના માંગલિક પ્રાર’ભ કર્યો ત્યારે કાગળ તેમ છપાઇના ભાવે। બહુ જ વધારે હતા છતાં શુમય શીઘ્રમ્ ’એ કથનાનુસાર આ કાય` મુદ્રણાલયના માલીક ગીરધરલાલ ફુલચંદ શાહને સુપ્રત કરી દેવામાં આવ્યું. આવા અનેક કારણેાથી આ પુસ્તકના ને વધારી શકયા નથી એટલે જ તિધર્મના દશ ભેદની યાદીને જાણે ન આપતા હોય તેમ આ પુસ્તકમાં દશ તરગા રાખી પ્રથમ ભાગને પૂણૅ કરવામાં આવ્યે છે.
:
ભાવનગર સાધના
www.jainelibrary.org