Book Title: Sthanang Sutra Part 01 Author(s): Jayanandvijay Publisher: Guru Ramchandra Prakashan Samiti View full book textPage 2
________________ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને પણ ભગવંત શબ્દથી સંબોધીને એ જ સિદ્ધ કર્યું છે કે પંચપરમે છે એ ભગવંત સ્વરૂપ જ છે. જે કામ કરવાનો પ્રારંભ કર્યો એ કામ કર્યું એમ કહેવાય છે એમ જ ભગવંત બનૈયા માટે જે મનિભાવૈમાં આ ગયો એ ભગવંત બની ગયો એમ કહી શકાય છે. | ભગવંત શબ્દના અનેક અર્થો છે એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદને * જે અર્થ સંબંધ ધરાવતો હોય એ શબ્દથી એમને ભગવંત કર્ણી શકાય છે. * ‘‘જયાનંદ’’Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 520