________________
લધુવૃત્તિ-અષ્ટમ અધ્યાય-પ્રથમ પાદ વળી સંસ્કૃત વ્યાકરણમાં વાત ૧૧ારા એવું સૂત્ર બતાવેલું છે તે સૂત્રને સંબંધ પણ આ વ્યાકરણ સાથે છે એટલે આ પ્રાકૃત વ્યાકરણમાં જે હકીકત કહેવામાં આવી નથી તેને લેકે પાસેથી એટલે પ્રાકૃત ભાષાના જાણકારો પાસેથી સમજી લેવાની છે, તેથી કરીને સંસ્કૃત વ્યાકરણમાં જે સ્વરે કહેલા છે તેના કરતાં પ્રાકૃત ભાષામાં ઓછા સ્વરે સમજવાના છે, અર્થાત્ , બર, હૃ, હૃ. છે, આ એટલા સ્વરે પ્રાકૃત ભાષામાં વપરાતા નથી. એ હકીકત લૌકિક પંડિતો જાણી લેવાની છે તથા વિજતીય વ્યંજન સાથે જોડાયેલા હૂ અને સ્ પ્રાકૃત ભાષામાં વપરાતા નથી. પણ પિતા પોતાના વર્ગના વ્યંજને સાથે જોડાયેલા હોય એવા સ્વર વગરના ટુ અને સ્ તો પ્રાકૃતમાં વપરાય છે. જેમક–પો.
છે. મકાન, નામ, એ જ રીતે જવુ, ચંદામ, વિનયન, સં –આ બધા શબ્દોમાં સ્વર વગરનો જૂ અને હું પ્રાકૃત ભાષામાં વપરાય જ છે.
જે પ્રાકૃતમાં છે અને જો સ્વરે વપરાતા નથી તો પણ કેટલાક પ્રાકૃત વૈયાકરણના મતમાં પ્રાકૃતમાં છે અને વપરાય છે; જેમકે–તાકૂ-જૈવ सौदर्यम्-सोमरियम् कौरवाः-कौरवा.
સ્વર વગરને વ્યંજન જે વિજાતીય વ્યંજન સાથે જોડાયેલ હોય તેનો પ્રયોગ પ્રાકૃત ભાષામાં થતો નથી. જેમકે–ર, કુ, શુ, શ , તw. આવી વિજાતીય સંયુક્ત વ્યંજનવાળા શબ્દોને પ્રયોગ પ્રાકૃત ભાષામાં વેર્યા છે, પણ આને બદલે સજાતીય સંયુક્ત વ્યંજનવાળા શબ્દોનો પ્રયોગ સુવિહત છે, જેમકેરત્ત, મુત્ત, પુ, ચ, તરૂર છે તેમજ રા, ૫ અને વિસર્ગ પ્રાકૃત ભાષામાં વપરાતા નથી, તથા પ્રાકૃત ભાષામાં લુત સ્વરને પ્રયોગ પણ થતો નથી. આ જાતનો વણું સમાપ્નાય લેક-પંડિત–પાસેથી જાણું લેવાનો છે.
જેકે જાતીય સંયુક્ત વ્યંજનને વ્યવહાર પ્રાકૃત ભાષ' માં નથી એમ ગ્રંથકાર આચાર્યશ્રીએ જણાવેલ છે, તેમ છતાં તેમણે એવાં કેટલાંક સૂત્રો દ્વારા વિજાતીય સંયુક્ત વ્યંજનનું વિધાન કરેલ છે. જે ઉપરથી તે તે સત્રો દ્વારા નીચે જણાવેલા વિજાતીય સંયુકત વ્યંજનને પણ વ્યવહાહાર પ્રાકૃત ભાષામાં પ્રચલિત છે એમ સમજવું જોઈએ. વિજાતીય સંયુકત વ્યંજન અને એનાં વિધાયક સૂત્ર
૮ /૨/પર ૮ /૨/ ૮૨/૭૫ ૮/૨/૭૬ ૮/૨/૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org