Book Title: Siddha Hemshabdanushasan Laghuvrutti Part 03
Author(s): Jesingbhai Kalidas Trust
Publisher: Jesingbhai Kalidas Trust

View full book text
Previous | Next

Page 7
________________ જવાબદારી ઉઠાવવામાં તત્પર પં. શ્રી. રતિલાલ ચી, દશી (અધ્યાપક શ્રી. હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા, અમદાવાદ) લુદરાવાળા તેમજ વ્યવસ્થિત રીતે મુદ્રણ કાર્ય કરી આપનાર મંગલમુદ્રણાલયના અધિપતિ શ્રી કાંતિભાઈ તથા પ્રેસના કર્માચારીઓન ધર્મપ્રેમની સાદર નેંધ લઈએ છીએ. બનતા પ્રયત્ન અશુદ્ધિઓ રહેવા ન પામે તેની કાળજી રાખવા છતાં છદ્મસ્થતાવશ દષ્ટિદેષથી અશુદ્ધિઓ રહી હોય તે તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ ક્ષમા માંગી આ પ્રકાશનનો લાભ ચતુવિધા શ્રી સંઘ ઉઠાવી અમારા આ પુણ્યકાર્યો કર્યાના સંતેષને વધારવા પ્રયત્નશીલ બને એ મંગલ કામના. શ્રી સુધારા ખાતાની જન પેઢી. આઝાદક મહેસાણા વૈ સુ. ૧૪ ૧૭-૫-૮૧ નિવેદક જેન શ્રી સંઘ સુધારા ખાતાની પેઢી મહેસાણા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 600