Book Title: Siddha Hemshabdanushasan Laghuvrutti Part 03
Author(s): Jesingbhai Kalidas Trust
Publisher: Jesingbhai Kalidas Trust

View full book text
Previous | Next

Page 5
________________ ની સર્વસુલભ અધ્યયને પગી લઘુવૃત્તિનાં પુસ્તકે વિવિધ રીતે જુદા કદમાં પ્રકાશિત પણ ક્ય. પણ આજથી દશ વર્ષ પૂર્વે સંપાદક પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના શિષ્ય પૂ.પં શ્રી અભયસાગરજી મ.સા.ને પિતાના નવદીક્ષિત ૬–૭ બાલમુનિઓને લઘુવૃત્તિ ભણાવવા માટે ગ્યા પુસ્તકની ખામી ખૂબ અગવડ રૂપ બની. પ્રયત્ન કરતાં અમુક પુસ્તકો ભણવા-ભણાવવા મળ્યાં, પણ અલપમતિવાળા કાળાનુસારી પ્રજ્ઞાના અવસર્ષણ સાથે ગ્રાહકશક્તિ-બેધશક્તિની વિષમતાવાળા મુનિઓને ગોખણ–વિદ્યારૂપ ગણાતા વ્યાકરણને દેખવા માટે પદચ્છેદ આદિની સુવ્યવસ્થાની ખામીથી અનુભવવી પડતી મુશ્કેલીઓના કારણે વ્યવસ્થિત મુદ્રણ પદ્ધતિવાળા લઘુવૃત્તિ જેવા પુસ્તકની જરૂરીયાત જણાતી. તેથી નાના કદની, જેથી વિહારમાં ઉપાડવાની સુલભતા હે, ગોખવા કે અર્થ સમજવામાં સુગમતા રહે તે રીતની સંપાદન–પદ્ધતિએ લઘુવૃત્તિ છપાવવાનું વિ. સં. ૨૦૨૫ માં વિચાર્યું, પરિણામે તે પ્રકાશનનું કામ સંપૂર્ણપણે કરવાની ભાવના અમદાવાદના હોઠ શ્રી મનુભાઈ જેસંગભાઈ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 600