Book Title: Shrut Ratna Ratnakar
Author(s): Pradyumnavijay
Publisher: Syadwad Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 7
________________ શ્રત–સંજીવનીને આસ્વાદ શ્રતજ્ઞાનના વાચના–પૃચ્છનાદિ પ્રકારે માનવલોકનું અમૃત છે, શ્રમણજીવનને પ્રાણ છે એ વાતની ખાતરી તે જે તેમાં એકાગ્ર થઈ જાય તેને જ થાય. સ્વાનુભવ સંવેદ્ય આ વાત છે. ગોળની મીઠાશ વર્ણનને વિષય નથી પણ ચાખવાને પદાર્થ છે તેમ સ્વાધ્યાયમાં જેના મન-મતિ પરેવાઈ જાય તેને “વૈ િારું ન થાાંતિ ને અનુભવ થવાને જ. અને એ જ સંજીવનીના સહારે વર્ષોનાં વર્ષો સ્ત્રી પસાર થઈ જાય. નવપદજીની પૂજામાં પણ ગાયું : જ્ઞાન ધ્યાન કિરિચા સાધતા કહે પૂવવના કાળ” પૂરવના કાળ પણ ત્યાં ઓછા પડે એ એને રસ છે. સ્વાધ્યાય રુચિવાળા જ જ એ જાણે છે અને મન ભરીને માણે છે. એ સ્વાધ્યાયના અથીઓના હિતને કાજે આ પુસ્તકમાં દશ ગ્રન્થ આપવામાં આવ્યા છે. એકે એક ગ્રન્થ અનુપમ છે. એને મહિમા અને પ્રભાવ લેકોત્તર છે. એ દરેક ગ્રન્થને ટૂંક પરિચય આ પ્રમાણે છે : 1. ઉત્તરાધ્યયન સૂત્રનું ચોથું અસંખયં–અધ્યયન બેધથી છલેછલ ભરેલું છે. પ્રમાણે નાનું છે, શબ્દો છેડા છે, અર્થ અપાર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના જે જે વહે તે આ અધ્યયન પ્રાયશઃ તે જ દિવસે કંઠસ્થ કરતાં હોય છે ને તે જ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186