Book Title: Shrut Ratna Ratnakar
Author(s): Pradyumnavijay
Publisher: Syadwad Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ દિવસે અનુક્સાને લાભ લેતા હોય છે. કેટલાક ખપી અને સંવેગરુચિ આત્માઓ તે ધમ્મ મંગલની સત્તર ગાથાની સાથે સાથે આ 13 ગાથાને પાઠ પણ નિયમિત કરતાં હોય છે. 2. સદા પ્રસન્ન રહેવાની ગુરુચાવી એટલે જ ચઉસરણ પયગ્ને. પદાવલી મંગલમય અને સહેજે કાનને, મનને ગમી જાય તેવી છે. ઘણું આરાધક જીવે આને ત્રિકાળપાઠ કરે છે. 3-4. આઉર પચ્ચખાણ અને ભત્તપરિણું પય ગણે તેને સમાધિમરણ મળે જ. આરાધનાના પ્રકાર ભિન્ન ભિન્ન હોય છે. કઈ જીવને કોઈ અનુકૂળ આવે, કેઈને બીજુ અનુકૂળ આવે. રેગ ઘણાં ઔષધ ઘણાં કઈને કઈ ઉપગાર” છે. બધાં જ અસમાધિ રેગના ઉપાઓષધે છે. 5. પંચસૂત્રનું નામ શ્રી સંઘમાં છેલ્લાં 20-25 વર્ષથી ખૂબ ખૂબ ગાજતું ગવાતું થયું છે. ઘણું ભાવિકે પ્રથમ સૂત્રને નિરંતર અને ત્રિકાળ પાઠ કરે છે અને એ મંત્રમય દિવ્ય પદો દ્વારા અપાર્થિવ આનંદ અનુભવે છે. અહીં પાંચે સૂત્રે આપ્યા છે. 6. ઉપદેશમાળા પુણ્યશ્લેક શ્રી ધર્મદાસગણિ મહારાજે રચી છે. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે, પણ વાચક–પાઠકને જાણે આજે પણ આજની પરિસ્થિતિમાં તે એટલી જ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 186