________________ કરણપૂર્વક આભાર માનીએ છીએ અને તેઓની જ્ઞાન ભક્તિની અનુમોદના કરીએ છીએ. 1001, શા. વ્રજલાલ રતિલાલ દૂધવાળાના આગ્રહથી તેમને ત્યાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજ્યમેટ્રપ્રભ સૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજ્ય દેવસૂરીશ્વરજી મહારાજ આદિએ ચતુર્વિધ સંઘ સાથે પગલાં કર્યા તે વખતે જ્ઞાનપૂજનના. 641, શા. શાન્તિલાલ માણેકચંદ દૂધવાળાના આગ્રહથી તેમને ત્યાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય મેરુપ્રભ સૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજ આદિએ ચતુર્વિધ સંઘ સાથે પગલાં કર્યા તે વખતે જ્ઞાનપૂજનના. 1001, શ્રી ઘાટકોપર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ. 1001, મલાડ-દેવચંદનગર જૈન સંઘ. ' આ રીતે પૂર્વોક્ત મહાનુભાવોની આર્થિક સહાયતાથી પ્રયત્નપૂર્વક સંપાદન કરીને પ્રકાશિત કરેલ આ પ્રકરણ ગ્રન્થને સ્વાધ્યાયના ખપી પૂજ્ય પુરુષે છદ્મસ્થત્વ સુલભ ખલનાઓનું પરિમાર્જમ કરવા પૂર્વક લાભ લઈ સૌને શ્રમને સાર્થક બનાવે એ જ હાદિક ભાવના. * પ્રકાશક