Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 277
________________ સહુ ચાલે વવાણિયા જઈએ સહુ ચાલો વવાણિયા જઈ એ; રાજ ભેટી પાવન થઈ એ. પ્રભુનું દર્શન મળવું એ મોટું ભાગ્ય છે..... સહુ ત્યાં રાજ પ્રભુ બિરાજે છે. • સઉ જીવના હિતને કાજે કરુણાસિંધુ ભવદરિયે નાવ સમાન છે....સહુo વ વાણિ યા બંદ ૨ માં હી છે . વ સે ૨ જી પં ચા ણ ભાઈ દેવા માના નંદન એ કુળશણગાર છે....સહુ નિજ નામને પ્રભુએ દીપાવ્યા ? સાથે તાતનાં કુળ અજવાળ્યાં , મારા પ્રભુએ તાયુ મુમુક્ષુ વૃન્દને....સહુo તવ ગામ પવિત્ર બનાવ્યું ૧ જા ત્રા નું ધા મ ઠ રા વ્યું પ્રભુના દર્શનથી દુઃખને અભાવ છે....સહુ ભવિ જીવનું હિત વિચારી આત્મસિદ્ધિજી સુંદર બનાવી વહાલા વિભુજી ઉપકારના ભંડાર છે....સહુ અમ ભાગ્યે પ્રભુજી મળિયા ન કી ભ વ ફેરા ટળ યા પ્રભુ પ્રતાપે વતે છે જયજયકાર રે...સહુo સ્વપરનું હિત તે સાધ્યું આ શ્રિ ત નું આ જ્ઞા ન કા ઢયું શરણું દઈને ઉતાર્યા ભવના થાક તે....સહુ સ દા શુ ભા શિ ષ દેજે. તમ શિશુની સંભાળ લેજો ઉરે ધરજો આ બાળની અરજને....સહુ

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300