Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha Author(s): Narottamdas Chunilal Kapadia Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others View full book textPrevious | NextPage 276________________ વાંસળી રે...ચાલો સુણવાને જઈએ વાંસળી રે મછુવાજીને તીરે વગાડી રાજચંદ્ર વીર રે....ચાલો સુણવાને જઈ એ. વાંસળી સુણીને જાગ્યા વહાલા સૌભાગ્યજી, જાગ્યા છે વીર અબાલાલ રે....ચાલ સુણવાને જઈ એ. જાગ્યા લઘુરાજ ને જાગ્યા શુકરાજજી, એણે જગાડયા કંઈક ભાગ્યવાન રે....ચાલો સુણવાને જઈ એ. ધન્ય ઉપકારી મારા વહાલા વીરાએ, સુણી તારી વાંસળીની વાણી રે....ચાલો સુણવાને જઈ એ. જેણે લીધા વીતરાગને જાણી રે....ચાલો સુણવા જઈ એ.Loading...Page Navigation1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300