Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 287
________________ ૨૨૮ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન wwww શશત્ શાસ્ત્રતા નિદિધ્યાસનું અહા, અલૌકિક રૂપ! કોટિ કોટિ મતમતાંતરોની, (જ્યાં) પ્રશ્નોત્તરી બને ચૂપ!! એ અદ્ભુત વાણી વિચાર, અહ, શ્રી સદ્દગુરુનો ઉપકાર ! અનંત મંગલ ગુણ ધ્યાયેથી, અનેક મંગલ પામે; મનના તાપ ઉત્તાપ મટે ને દિલની દુગ્ધા વામે; સાંનિધ્યે અભય અપાર, અહો, શ્રી સદ્ગુરુનો ઉપકાર ! પતિત-પાવન, અધમ ઉધારક, ભવતારક વિજ્ઞાની, ભાવ-વિભાવે સુશાંત શમી સૌ, દેહ ટળે અભિમાની; (ને) અનંત સુખ નિરધાર, અહો, શ્રી સશુરુનો ઉપકાર ! -જયન્ત કાપડિયા

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300