Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 298
________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૩૯ www સેવકને લખસે એવી આસા છે....આપના સેવક ઉપર કુરપા કરો જેમ પુરવે સારી ગતી મળે તેમ કરસા ને આપને વસેામાં કેટલા દીવસનું રહેવાનુ છે ને વસેા થઈ કીએ ગામ પધારવાનું છે, તે વીગતવાર લખસેા ને આપનેા કાગલ આવેથી અમેા કાગલ લખસુ ને ચી. ભાઈ છગન ખુશી મજામાં છે. તેમને પગે સારી રીતે આરામ છે. તેની કસી ફીકર ચીંતા રાખસા નહી. ને ભાઈ અંબાલાલ લાલચંદભાઈ ને મારા પ્રણામ કેસે, ને ભાઈ અખાલાલભાઈના દરસન કરવાની ચાહીના છે, પણ આપણે ભેગા થીએલ નથી. ને મારા સરખુ કામકાજ લખશેા. એ જ ૪ઃ આપના સેવક રાઈચદ મનજીના પ્રણામ વાંચો, ભાઈ રાઈચંદભાઈ કાગલની આળસ રાખસા નહી. ચી. ભાઈ છગનની ફીકર ચીંતા રાખસા નહીં સ. ૧૯૫૫ના ભાદરવા સુદ ૧૪ ને મ’ગરવારની રાત્રે લખેા છે. * ✩ * તે વખતની ભાષાના પરિચય થાય તેથી આ પત્રમાં મૂળની જોડણી રાખી છે; પણ હૃદયની ભાષામાં મૂળની જોડણી રાખવાથી ખરી વાસ્તવિકતા વ્યક્ત થશે એ મુખ્ય કારણ છે.—સ

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300