Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 296
________________ શ્રીમદ્ રાજચદ્ર જન્મભુવન : : ૨૩૭ wwwwwwwwm એવી રીતે આ પુરુષનેા સાતમા ‘અમર’ નામને ચાગ અતિ સુખ કરનારા જણાય છે. તે શ્લાક ૭ ના ભાવાર્થ : કેન્દ્ર તથા કાણુ, નવ, પંચમયેાગ સ્થાનમાં ગુરુ આવતાં તથા ચેાથા સ્થાનમાં પાપગ્રહ હાતાં ‘અમર' નામના ચાગ થાય છે. આ ચૈાગ પ્રાપ્ત થતાં મનુષ્ય ચિરકાલ પર્યંત લક્ષ્મીથી યુક્ત રહે.' તે આ જન્મકુ ́ડલીમાં ગુરુ સાતમા સ્થાનમાં છે તથા પાપગ્રહો રવિ, શિન અને ભૌમ ચતુર્થ સ્થાનમાં દેખાય છે, તેથી અમર નામના પણ યાગ સુયેાગ જણાય છે. જે પ્રાપ્ત થતાં મનુષ્ય શ્રી પદ્મ ચિહ્ન વડે ભૂષિત થવાને શક હોય છે. એવી રીતે આ જન્મ કુંડલીમાં ‘ફૂલ' નામનેા ચેાગ પણ પ્રકાશે છે. જેમ કે લગ્નાધિપતિ તેમ જ એકાદશ સ્થાનના પતિ અને દ્વિતીય સ્થાનના પતિ જ્યારે કેદ્ર અથવા કોણસ્થાનમાં આવે છે ત્યારે મનુષ્યાને અતિ સુખ આપે છે. તે આ જન્મકુંડલીમાં રિવે, ભૌમ અને બુધ ચેાથા સ્થાનમાં રહેલા છે તેથી આ પુરુષ નાની વયમાં જ અતિ સુખભાગી થવાને લાયક છે. આ આઠમેા ચાગ થયા. એવી રીતે બીજા પણ ઘણા યાગ દેખાય છે. આ ચાગા ચાચિંતામણિ ગ્રંથમાં સમ્યક્ પ્રકારે લખેલા છે. વળી ભૃગુસંહિતામાં ભૃગુમુનિ તે। એમ કહે છે કે જ્યારે ચેાથા સ્થાનમાં રવિ, ભૌમ, બુધ, શુક્ર, શનિ, પાંચ ગ્રહેા સાથે મળેલા હાય અને મેાક્ષસ્થાનને પતિ ચંદ્ર ધર્મસ્થાનમાં હોય ત્યારે આ માણસ અતિ તેજસ્વી, પૂર્વ સ`ચિત પુણ્યાના ભાગી તથા ઉદાર દાતા અને ધમ્મપદેશક થાય. વળી જે સુખ સન્યાસીએને સમાધિસ્થ ચિત્તથી પ્રાપ્ત થાય છે તે સુખ આવા માણસાને ગૃહમાં રહ્યા છતાં સુખેથી પ્રાપ્ત થાય છે. કઈ પણ ખળથી કષ્ટ કરીને નહીં પરંતુ જે બીજાઓને ઘણા કબ્જે અથવા કરાડા જન્મે સંચિત પુણ્યવડે પ્રાપ્ત થાય તે ફલ આ માણસને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સહેજે ઝટ પ્રાપ્ત થાય છે. * ✩ *

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300