Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 294
________________ श्रीमतां जन्मकुन्डली जन्म सं. १९२४ कार्तिक शुद्ध १५ रवि. દરી, Kરી.૨.મે... ૨ P-4? A [ लेखक महोदयः श्री० गोविन्द जनार्दन बोरकर उर्फ श्री गजानन स्वामी, दादर-मुंबई.] શ્રીમની જન્મકુંડલીના ચેગનું ગુજરાતી ભાષાંતર [ અનુવાદક:-શ્રીયુત લક્ષ્મીરામ શાસ્ત્રી, ભગવદ્ગીતા પાઠશાળા, ઘાટકોપર, ] આ પુરુષની જન્મકુંડલીમાં “ચંદ્રચૂડ’ નામનો યોગ વતે છે. તે શ્લોકનો ભાવાર્થ : ‘જ્યારે નવમા સ્થાનને પતિ કેદ્રસ્થાનમાં હોય છે ત્યારે ચંદ્રચૂડ નામનો યોગ થાય છે.” તે આ પુરુષના સંબંધમાં નવમા સ્થાનનો પતિ ભૌમ, કેદ્ર અર્થાત્ ચતુર્થ સ્થાનમાં રહેલા છે. એથી આ પુરુષ અતિ ગુણવાન, મહાન પ્રભાવશાળી, દુખીઓનો પરિપષક, અતિ દાનશીલ (થશે) તથા એના સગપ્રભાવથી નિદ્ય માણસો પણ સમાગમાં પ્રીતિવાળા થશે. એમ એક ચંદ્રચૂડ નામનો યોગ થયો. અને આ પુરુષની કુંડલીમાં ‘મયુર ” નામનો યોગ દેખાય છે. તે શ્લેક ૨ નો ભાવાર્થ : ‘જ્યારે વિત્તપતિ અર્થાત્ બીજા સ્થાનના પતિ કેદ્ર અથવા અગિયારમા સ્થાનમાં તથા સ્વસ્થાનમાં હોય ત્યારે મયૂર નામનો યોગ થાય છે.” તે આ પુરુષ વિષે દ્વિતીય સ્થાનનો પતિ બુધ, કેદ્ર-ચેથા-સ્થાનમાં રહ્યો છે. તેથી આ પુરુષ વાણી બોલવામાં ઘણો કુશળ તથા ધનવ્યય ઉત્સવમાં અને સમાગમાં ઘણું કરી શકશે. આ બીજે યોગ બહુ શ્રેષ્ઠ છે.

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300