Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 283
________________ ૨૨૪ : : શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન wwwwwun⌁mm wwwww જન્માવતા તે આત્મપ્રિય ઉપશમતા, એ ધવીરની વૃત્તિ સ્વકીયા નિરંતર તલપતી, વાંછતી વૈરાગ્યવર અને તેમાં જ વિલસી-વિરામતી. વાસના-સુવાસ વિહાણે તે વિમુક્ત જીવ્યેા વ્યવહારમાં પ્રારબ્ધ-કર્મ ફિટાડવા આત્મહિત એ જ એનેા આદ, પરકલ્યાણ એ જ એની મહત્ત્વાકાંક્ષા, અને આત્માની સત્ય એળખ એ જ એની માનવલીલાનું લક્ષ્ય. આત્મચિંતન રાજમા ને તે પ્રવાસી વિહરતા ગુજરાતની કુંજનિકુંજોમાં, ધ્યાનસ્થ સમાધિસ્થ થતા એકાંતમાં, ભદ્રભાવનાના એ વિશ્વભૂખ્યા અને તત્ત્વજ્ઞાનના એ તીવ્રતમ તરસ્યા. સતત વાંચતા વિચારતા વિવિધ ધર્મ ગ્રંથા અને સાધતા સિદ્ધિ જઈ નિર્જન નિકેતને. વાડા વાડાઓના વિષમ વિગ્રહેા, મતમતાંતરાનાં મહામલ્લ યુદ્ધો, અને ગચ્છ ભેદનાની ભીષ્મ જાદવાસ્થલી. એના હૃદયકમળમાં થતી કાંકશી અવનતિ, કે શિથિલ થતા સંસારશાસનનાં ત્રતા, અને જો ભ્રષ્ટ થઈ જતી પૂર્વની ભાવના, તા પ્રગટાવે એના અંતરે ડ'ખવેદના. પૃથ્વી પર નવીન પથ પ્રગટાવવાને હતાં નહિ એના પ્રયાસ, પ્રવૃત્તિ કે પ્રેરણાયે, આચાર્ય રૂપે ઓળખાવવાને એને અણગમા હતા. હતા એના અંતરે અભિલાષાના આતશ વિશ્વવ્યાપી વીતરાગ દન પ્રગટાવવા અને સનાતન જૈન ધર્મ ઉદ્ધારવા, એવા જ એના અમૃત આશયથી

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300