________________
‘પ્રકાશના સાથમાં જીવજે.”
એના હૃદયમાંથી પડઘો ઉો., લિવ ઈન લાઈટ'
રૂપ પ્રકાશની શોધ કરવા ઈચ્છતો હતો.. એ વિચારતો હતો, જીવન શું છે એ હું જાણીશ. મૃત્યુના રહસ્યને હું પામીશ, કોઈ વાર, કદી.'
શિહોર પસાર થઈ ગયું. પાલિતાણા બાર માઈલ દૂર હતું. ટ્રેન ધીરી ગતિથી સરકી રહી હતી.
રૂપનું ધ્યાન ગયું કે પાવન શત્રુંજયના દર્શન થઈ રહ્યા છે. એણે શિર નમાવ્યું.
એને લાગ્યું કે એ પવિત્ર પર્વતના કણ કણ એને બોલાવતાં હતાં અને કહી રહ્યાં હતાં, આવ, અહીં આવ, ચાલ્યો આવ. શંકા કુશંકાનો ત્યાગ કરી હળવો થઈને ચાલ્યો આવ.
અહીંથી તારી ભવ્ય શોધ શરૂ થશે.
-
-
-
-
-
-
-
-
-
-
| ૨૦.
શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ | For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International