Book Title: Shantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Author(s): Clare Rosenfield
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 88
________________ - - તેણીએ પ્રથમવાર હૃદય ખોલ્યું અને સ્પષ્ટ જણાવ્યું કે જે તમે આજે કહો છો એ લાગણી હું છેલ્લા સાત વર્ષથી અનુભવી રહી છું. એના હૃદયમાં પ્રેમમય આદર હતો પણ એ લાગણી છુપાવી રાખી હતી. એ વ્યાખ્યાનમાં આવે તો છેલ્લે બેસતાં, કદી બોલ્યાં ન હતાં. પણ ડિવાઈન નોલેજ સોસાયટીનું મેગેઝીન કાઢવામાં સહાય કરતા હતાં. એમને સર્વ ચીજોનો સ્વેચ્છાએ ત્યાગ કરવો હતો. સંસારમાં રસ ન હતો. પણ બંને જણાએ મળીને જીવમાત્રની સેવા કરવાનું નક્કી બંને આત્માનું મિલન નક્કી થયું. અને ચિત્રભાનુ આફ્રિકાની સફરે ગયા. - - - ----- - - ૧ | શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98