________________
-
-
તેણીએ પ્રથમવાર હૃદય ખોલ્યું અને સ્પષ્ટ જણાવ્યું કે જે તમે આજે કહો છો એ લાગણી હું છેલ્લા સાત વર્ષથી અનુભવી રહી છું.
એના હૃદયમાં પ્રેમમય આદર હતો પણ એ લાગણી છુપાવી રાખી હતી.
એ વ્યાખ્યાનમાં આવે તો છેલ્લે બેસતાં, કદી બોલ્યાં ન હતાં.
પણ ડિવાઈન નોલેજ સોસાયટીનું મેગેઝીન કાઢવામાં સહાય કરતા હતાં.
એમને સર્વ ચીજોનો સ્વેચ્છાએ ત્યાગ કરવો હતો. સંસારમાં રસ ન હતો.
પણ બંને જણાએ મળીને જીવમાત્રની સેવા કરવાનું નક્કી
બંને આત્માનું મિલન નક્કી થયું. અને ચિત્રભાનુ આફ્રિકાની સફરે ગયા.
-
-
-
-----
-
-
૧
| શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનું Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org