Book Title: Shantipathno Yatri Swapnadrushta Chitrabhanu
Author(s): Clare Rosenfield
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 78
________________ અજ્ઞાનવશ મારી પર ગુસ્સે થયા છે. તેઓએ જે જોયું છે એ સિવાય બીજુ કંઈ, કોઈ નવીન પંથ જોવાને, સમજવાને અશક્ત છે. તેઓ પરિવર્તન સહન કરવા શક્તિમાન નથી તેથી ક્રોધે ભરાયા છે. નવા યુગના એંધાણ તેઓ પારખી શક્યાં નથી. તેથી તેઓ ક્રોધાયમાન છે. હું ખુશીથી, મારી ઈચ્છાથી આ સંપ્રદાયમાં આવ્યો હતો. આજે આવ્યો હતો એજ રીતે એ સંપ્રદાય છોડી જાઉં છું. શિયાળામાં પહેરેલા ગરમ કપડાં હું ઉનાળામાં ઉતારી નાંખ તો શું એ ગુન્હો છે?' આ ક્ષણે તસ્થ છું. રાગદ્વેષથી પર છું. - - - - - - - - - - - - - - - શાન્તિપથનો યાત્રી : સ્વપ્ન દ્રષ્ટા ચિત્રભાનુ A Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98