Book Title: Shant Sudharas Gitmala Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 8
________________ 11 નમોનમ: શ્રી ગુરુનેમિસૂરયે ॥ પ્રકાશનની આગળ-પાછળ પ્રત્યેક વાચકને નવો ગ્રંથ હાથમાં આવે ત્યારે તેની જન્મકુંડળી જાણવામાં ખૂબ જ રસ હોય છે એમાં પણ પ્રેરક વ્યક્તિનો સીધો સંબંધ ન હોય ત્યારે તો વિશેષ. આ પ્રકાશનમાં શુભની ઉપાસના અને ઉત્તમ ચીજ ઉત્તમ રીતે શ્રીસંઘ સમક્ષ મૂકવાનો રસ એ જ એક હેતુ છે. આવી સારી વસ્તુ શ્રીસંઘ પાસે આવે; શ્રીસંઘ તેનું મુક્તકંઠે ગાન કરે, તેમાં રહેલી ઉત્તમ વાતો ક્યારેક કોઈકના હૃદયને સ્પર્શી જાય તો તેની ચિત્તવૃત્તિઓનું ઉર્ધીકરણ સહજ બની જાય જેમ કે: क्षणमात्मविचारचन्दनद्रुम वातोर्मि रसास्पृशन्तु माम् ॥ (આત્મવિચારના ચંદનવૃક્ષમાં થઈને આવતો મંદ-શીતળ અને સુગંધી પવન મને એક ક્ષણ માટે પણ સ્પર્શો.) અર્થાત્ રોજ આત્માનો ક્ષણવાર વિચાર આવે તેવી મારી ઇચ્છા છે. આવા શુભ ભાવથી પ્રકાશિત આ પ્રકાશન સર્વત્ર ઉલ્લાસભેર આવકાર પામો. સૌંદર્યમંડિત શુભતત્ત્વનું આંખ દ્વારા આદર પામી મનને પેલે પાર આત્માના મંદિરમાં સ્થાપન થાય તો અસા અંધારાને જવું પડે છે. પ્રકાશની રમણા અત્ર-તંત્ર-સર્વત્ર અજવાળાં પાથરતી રહે છે. અજવાળું એ જીવન છે આપણે ક્ષણેક્ષણ જીવંત રહેવા સર્જાયા છીએ. ચાલો સમસ્તરે અને ક્યારેક તાર સ્વરે તેનું ગાન કરીએ || ૭ || [मगलमाणी राजक कारसाजा दियाकम BIh]; શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિશિષ્ય 100 बदममारम 'गारहिता बाजाश्रण પ્રPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 242