Book Title: Shant Sudharas Gitmala Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 9
________________ नगमटानऊ साविद्यावर RJIBIીવી रुमालागाह આનંદપૂર્વક સ્મરણ કરીએ છીએ ઉપા. શ્રી વિનયવિજયજી મહારાજનો ઉપકાર માનીએ છીએ. बिहागाशा aૌંવMIT વૈ ][T), हिलामानिय Rવમા[J]. | 1 || આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજને આ રચના ઘણી ગમતી હતી, તેઓએ લખેલું સુગમ-પ્રસન્ન ગધ આપણને મળ્યું માટે તેમના પ્રતિ કૃતજ્ઞતા પ્રદર્શિત કરીએ છીએ. આ અદ્ભુત ગીતમાલાને ગુર્જરગિરામાં ગાન કરી શકાય તેવા લય સાથે પધમાં ઉતારનાર આ. શ્રી સદ્ગુણસૂરિ મહારાજનું ભાવભર્યું સ્મરણ કરીએ છીએ. મૂળ રસાળ શાન્તસુધારસ ગીતમાલાને સમશ્લોકી પદ્યાનુવાદમાં ઢાળવાનું કામ સહજ રીતે કરનાર અમારા મિત્ર કવિ મુનિશ્રી ધુરંધરવિજયજી મહારાજ (ડીસા)ને પણ કૃતજ્ઞતા સાથે વંદન પુષ્પો અર્પણ કરીએ છીએ. અને અંતે, તમારા હાથમાં જે રૂપકડું પુસ્તક છે અને તમારું મન મોહી રહ્યું છે તે બધી સાજસજ્જા અને મુદ્રણ સંબંધી સુંદરતા વધારનાર શ્રી અપૂર્વ શિવજી આશરને અંત:કરણના શુભાશીર્વાદ પાઠવતાં આનંદ અનુભવીએ છીએ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 242