Book Title: Shant Sudharas Author(s): Vinayvijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ ******************* કુવાસનાથી ગ્રસ્ત ગુફામા કાઉસ્સગ્ગ ધ્યાને બેઠેલ રહેનેમિ વિવસ્ત્ર રાજીમતિને જોઇને કામાધીન બની અનુચિત ઉદ્ગારા કાઢે છે. સામે પક્ષે ભાવનાથી વાસિત રાજીમતિ વૈરાગ્યના વચના દ્વારા રહનેમિની કુવાસનાના અંત લાવી દે છે અને નરકાદિ દુગ'તિની ખાણુમા પડતા રહનેમિને બચાવી લે છે. આ છે ભાવનાના વાસના પરના વિજય. આજ સુધીમા આ શુભ ભાવનાઓએ અનેક જીવાને નરકાહિની ગર્તામા પડતા બચાવ્યા છે, શિવસુખના લેાક્તા બનાવ્યા છે. જેમ જેમ જીવ આ ભાવનાએથી ભાવિત થાય છે તેમ તેમ તેની વાસનાએ વિલિન થવા માટે છે, ઓગળવા માડે છે અને છેવટે સવથા નાશ પામી જાય છે, એટલે જીવ વીતરાગ, સર્વજ્ઞ ખનીને મુક્તિના શાશ્વત ધામે પહેચે છે. પૂજ્ય ઊપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ લગભગ ૧૮ મી સદીમા એક જબરજસ્ત કોટીના વિદ્વાન મહાત્મા થઈ ગયા તેમણે લેાકપ્રકાશાદિ દ્રવ્યાનુયાગના અનેક ગ્રંથા સસ્કૃતમા રચ્યા છે. હેમલઘુ પ્રક્રિયા નામના સ્વેપન્ન ટીકાસહ વ્યાકરણની રચના પણ કરી છે. પ્રતિ વષ' કલ્પસૂત્રની સુમેાધિકા નામની સઘમા વચાતી ટીકા એ આજ ઉપાધ્યાય ભગવતની કૃતિ છે. ગુજરાતી ભાષામા પણ અનેક સ્તવના, સજ્ઝાયા, રાસા રચ્યા છે શ્રીપાળ મહારાજાના રાસની રચના પૂર્ણ થતા પૂવે' જ તેઓશ્રી કાળધમ' પામ્યા અને તેનેા બાકીના ભાગ પૂજ્ય ઉપાધ્યાયશ્રી યોાવિજયજી મહારાજે પૂણુ કર્યાં વતમાનમા આરાધનામા સભળાવાતુ પુણ્યપ્રકાશનુ પ્રસિધ્ધ સ્તવન પણ પૂજ્યશ્રીની જ કૃતિ છે પ્રસ્તુત શાતસુધારસ ગ્રથની પણ પૂજ્યશ્રીએ સંવત ૧૭૨૩ મા ગ ધાર મુકામે રચના કરી. કુલ ૧૬ પ્રકાશમય ગ્રંથમા પ્રત્યેક પ્રકાશમા એક એક ભાવનાનું વર્ણ`ન છે. લેાકેા અતિ સુદર છે, ભાવવાહી છે, વાર વાર વાચવાનુ મન થાય તેવા છે. પ્રત્યેક પ્રકાશમા પ્રાર ભમા ચેાડા લેાકામા (૪-૫-૭ આદિ) થાડુ ભાવનાનું સ્વરૂપ મતાવી છેલ્લે સુંદર ગાઈ શકાય તેવા આઠ આઠ લેાકેાનુ ગેયાષ્ટક મૂકેલ છે, જેથી સારી રીતે ગાઇ પણ શકાય છે. ગાતા ગાતા હૃદયમાં ************Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 181