________________
૫૮૬
સઝાયાદિ સંગ્રહ નિમિત્ત બેલ્યા અરે રાજનજી ! કેમ ઉદાસ દેખાઓ : બેરખાં પહેર્યા ત્યારે કલાવતીને પૂછયું મેં રાણજી આ કયાંથી? તેણે અમને ઉત્તર આપે મારે મન વસે છે તિહાંથી... સ્વામી ૧૩ મારાથી બળીયે કેણ વસે છે એવું જાણું કાઢી વનવાસ બેરખા કાપીને ભંડારે મૂક્યા - તે તમને દેખાડું છે. ૧૪ બેરખા જેઈને નિમિત્ત બેલ્યા ભુંડી થઈ છે રાજન!
વિજય બે બાંધવ તેનાં સીમંત અવસરે મોકલીયા હે ... ૧૫. નામ લખેલું જુએ રાજનજી વગર વિચાર્યું કર્યું કામ એટલું સાંભળતાં મૂછ રે આવી સેવકે કરે છે ઉપાયો. ૧૬. મૂછ ઉતરતાં રાજનછ બેલ્યા શું કરૂં નિમિત્તજી આજ ભર જંગલમાં શું થયું હશે વગર વિચાર્યું કર્યું કાજ . ૧૭ જાઓ જાઓ સેવક સતીની શોધમાં ચારે તરફ ફરી આવે જે કઈ સતીને શોધી લાવશે તેને મોં માગ્યાં આપે દામ હે ૧૮. નિમિત્તિ ને રાજન ત્યાંથી તે ચાલ્યાં આવ્યા છે વન મઝાર પુત્રને દીધે મામીના હાથમાં હર્ષને નથી રહયે પારહ . ૧૯એવે સમે મુનિ વનમાં પધાર્યા પછે બેરખાંની વાત કહેને મુનિ મેં શા પાપ કર્યો હશે તે કર્મ ઉદય આત્યાં આજ હે. ૨૦ તું રે હતી બાઈરાજાની કુંવરીને એ હતો સુડલાને જીવ ઉડી ન જાય તેથી પાંખે છેદાવી તે કમ ઉદય આવ્યાં આજ છે . ૨૧. કમ ધમને મર્મ સમજીને વિરકિત થઇ મનમાંય સંયમ લીધે મહાવીર જિન પાસે સુમતિ વિજ્ય ગુણ ગાય છે , ૨૨.
[૭૧૭], નગરી કે સાંખીને રાજા કહીએ નામે (જ્યસંગ જેસીંગ) રાય બેન ભણી જેણે બેખા મેકલ્યા કરમાં તે ભાઈના કહેવાય રે
કલાવતી સતીય શિરોમણિ નાર ૧ પહેલી રણુએ રાજા મહેલે પધાર્યા થાયે બેરખાની વાત કહેને સ્વામી તમે બેરખા ઘડાવ્યા સરખી ન રાખી દોય નાર રે .. ૨ બીજી ૩ણીએ રાજા મહેલે પધાર્યા છે બેરખાની વાત કહોને કેણે તમને બેરખા ઘડાવ્યા તું નથી શીલવતી નાર રે . * ઘણું રે જેણે બેરખા ઘડાવ્યા અવસર આવ્યો એહ અવસર જાણ જેણે બેરખા મોકલાવ્યા તે મેં પહેર્યા છે એહ રે , ૪