________________
૯૫૨
સજઝાયાદિ સંગ્રહ આવયે દ્રૌપદી બેટી પ્રભાતે સ્વયંવર મંડપ માંહિ રે નિજ નિજ આસને અવી બેઠા રાજા સઘળા ઉછાંહિ રે સુણે ૨૮ સારો મંડપ શિણગાર્યો સઘળે સુગધ દ્રવ્યને ઘાટ રે આવી કૃષ્ણ પાંડવ સહુ બેઠા જોવે દ્રૌપદી વાટ રે... . ૨૯ સ્વયંવર મંડપે દ્રૌપદ રાજા કૃષ્ણને કરીય પ્રણામ રે પ્રીતિ કહે સુણ આગળ ભવિજન વાર્તા છે અભિરામ રે... .
૧૬/૩ ૧૦૮ હા : હવે દ્રુપદરાજા તણીય દ્રૌપદી બેટી તેહ તે સ્નાન કરી મંગલ કરીય વસ્ત્ર પહેર્યાસ સેહ તે.. આવી શ્રી જિન મંદિરે એ જિન પડિમા પ્રણામ તે કરીય પૂજા વળી ભાવસ્યું એ સુર્યાભપરિ અભિરામ તો... ધૂપ ઉખે પ્રેમઢ્યું એ કરજોડીને વંદંત તે નમેથુણું અરિહંતને એ ધન ધન તુ ભગવંત તે. જિનવર વદી નિસરી એ પહેરી સર્વ શૃંગાર તે સખી સાથે રથ બેસીને એ ભાઈ સારથી સાર તે... નગર મળે થઈ આવતી એ સ્વયંવર મંડપ પાસ તો રથથી ઉતરી દાસીસ્યું એ કીધે પ્રવેસ ઉસાસ તે.. કુણું પ્રમુખ સહુ રાયને એ વાંદી કરીય પ્રણામ તે કુલમાલા હાથે કરીય
ગુંથી લે ગુણધામ તો... દર્પણ પ્રતિ બિંખ્યા સહીય હાથે દેખાડે તેહ તે નરપતિ રૂપે પ્રેમે કરીય દાસિ તે ગુણ ગેહ તે... કૃષ્ણરૂપ બહુ વર્ણવ્યું એ ઉગ્રસેન અશ્વસેન તે પણ રાયકન્યા દ્રૌપદીય તે સઘળાને મૂકત તે... પૂર્વ નિયાણું કર્યું એ પાંચ પાંડવ ગળે માળ તે પહેરાવે પાંચ ભાઈને એ વિટાણી તતકાલ તે. તિવાર પછી આડંબરેએ પરણાવી બહુ પ્રેમ તે દાન આવારિત આપીયા એ પાંડવ સુખ લહે જેમ તે ૧૦ અસણ પાણિ સંતોષીને એ સહુ રાયને શીખ દીધ તે હરિને તે પાંડવ તણેય ભલામણ બહુ કીધ તે. ૧૧ ..સુધિસહુએ......
આવે તે રાજન તે પાંડુરાજાઈ ઘણુંઅ દીધું તસ બહુમાન તે. દ્રૌપદી સાથે પાંડવા એ સુખ લેગવે સંસાર તે સિંહાસન બેઠા થકા એ
પ્રીતે કરે વિચાર તે..
૧૨