________________
૧૧૨૦ .
સઝાયાદિ સંગ્રહ
બેલે નારદ સુણ પાર મુજ એક વાતડી રે લોલ એક છે દ્રૌપદી નામે નાર કે રતિસમ રૂડી રે સુણી તેડ પદ્યોત્તર વળી રાય કે દેવ આરાધી રે દેવ પાસે તેડાવી દ્રોપદી નાર કે નેહ જ ગાડીયે રે. . ૪ દ્રૌપદી તારે કારણે મેંય કે કઠેર જ દુઃખ સહયાં રે , ત્રીજે દિવસે તુજ મુખકમલના દરશન મેં લહયાં રે મુજને મળી(પુણ્ય પામ્યો) તાહ જોગ કે વંછિત સુખ વિલસીએ સુનજરે જેને સામું નાર કે ' દરિસણું દીજીએ રે તવ કહે દ્રૌપદી નામે નાર કે બંધવ ! રહે વેગળે રે મારે વ્રત છે મેટું છમાસકે શીનલ પાળું નિરમળું રે . બેયાનું નહીં હમણાં કામ કે સહી પછી જે હશે રે . એમ કહી વનિતા રહી તિહાં વાસ કે વળતું બહાં શું થયું(હસ્તે), ૬ પંચાલ(ઉંઘ)થી ઉઠયો યુધિષ્ઠિર રાય કે અરહુ-પરહુ જુએ રે , રાતની રાતમાં કયાં ગઈ નાર કે એમ થાકીને સુવે રે પ્રભાતે ઉઠી યુધિષ્ઠિર રાય કે ગામ ઢઢળીયું રે કેઈએ દીઠી દ્રૌપદી નામે નાર કે પડહો વજડાવીએ રે.... વનિતા શેધ ન મળી લગાર કે નગરી કે દેશમાં રે ત્યારે કુંતા ગઈ જદુનાથ કે કહું સુખ વેશમાં રે દિકરા ! દ્રૌપદી લઈ ગયે કોઈક વેરી દેવતા રે અમને તેહ ન મળી ત્રણ ખંડ કે શોધ કરી ઘો સુતા રે.. નારાયણે તવ દીધે કોલ કે બેલ છે માહરે રે દ્રૌપદી સંપું તુમ હાથે હાથ કે ભત્રીજે તારો રે એમ કહી ખબર કઢાવી ત્રણ ખંડ કે ભાળ ન મળી સતી રે એહવે નારદ આવ્યો તેણે કે પ્રગટ કરી સતી રે.. પાંડવ પાંચને વાસુદેવ સાથે કે પહોંતા(અગર)કકાપુરી રે જીત્યો પશ્નોત્તર વળી રાય કે દ્રૌપદી વારી હરી રે વજડાવી તિહાં છતને શંખ કે સહુ ઘરે આવીયા રે મંગલ થાયે શીયલ પ્રભાવ કે ઘર ઘર ગુઠી ઉછળી રે.... દ્રૌપદી પાળી નિમલ શીલ કે લીલ પામી ઘણું રે દ્રૌપદી પાળી આયુ બાલકે કે આગમ વચને સુણી રે પિરબંદર(રાજનગર)માં રહી ચમાસ કે સતી ગુણ વર્ણવ્યા રે , મુનિ(મયચંદ)હરખને શ્રાવક સહુએ ભલે ભાવે વિન રે - ૧૧