Book Title: Sazzay Sagar Part 02
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 660
________________ નરકના દુખ વર્ણન ગર્ભિત સજા ૧૧૭૧ શ્વાન સ્વરૂપ બનાવીને કરડે વારંવાર પકડી અંગ મરોડતાજી દેડતા તેહની લાર.. ભાગી- ૬ મૃગ સમનાંખે પાશમાંછ ચલાવે કરવત ધાર ભમરી દઈ જમાડતાજી તવ કરતા પોકાર... નાક કાન કાપી લીયેજી ભૂલીએ તેહ ધરત તપ્ત તેલમાં ઘાલતાજી તવ બહુ શબ્દ કરંત... . ૮ ભીમાણે બાળતાજી દેહે મશળતા ખાર ખાલ ઉતારે ખેલતાં આવે ન કરુણ લગાર... - ૯ -વનતરુ છાંયે બેસતા ૫ ભાંજે પ્રાણ કુશલચંદ્ર જિન દાખવેજી બેસવા ન મળે રે ઠાણ. - ૧૦ ૪ [૧૩૧દો. નરકની વેદના આકરી કંકીમાં પાક કરંત રે ઘાણીમાં ઘાલીને પીલતા દુઃખડાં ન કેઈ હરતરે ગલે ગ્રહીને ધરંતરે તંતુથી રસને કાઢંતરે નરકની ૧ શૂલી પરેવત તેહને મારી કરે શતખંડ રે પાય પડે ફરી ફરી બહુ સહેતા દુઃખ પચંડ રે... પાપ વિપાક અમંદ રે નિરખ્યા ન શ્રી જિનચંદ રે. ૨ હસતાં તે કર્મો બાંધીયાં ૨ડતાં પણ ન છુટાય રે પરમાધામીના પંજરે શરણ (શરણુ ન) કેઈનવ થાય રે કંપે થર હરે કાય રે કરવા ન આયે કે હાય રે....... ૩ બહુલાં પાતક સંચીને ખીલ્યાં નરકનાં દ્વાર રે દેહ ઉદેરી ઉદેરીને મારે પછાડીને મોર રે. તપ્ત કથર તેણી વાર રે પાયે વદન મઝાર રે.... - ૪ ઉણ અતિશય નીરને આને તવ પાય રે નિશિ ભજન કરતાં થકાં પાપે પિંડ ભરાય રે નીરે આંખ ઉચ ભરાય રે દર્દ ન તિહાં સંભળાય રે... ,, ૫ નરક તણું દુઃખ સાંભળી ગોયમ કરત વિચાર રે જિન ચરણે શિરનામીને કહે ગયમ ગણધાર રે સહી વેદના અહવાર રે તુમ વિણ કવણ આધાર ૨..., ૬ એવા દુ:ખમાં હું પ્રભુ! " - વસી કાલ અનંત રે ભાગ્ય અતિશયથી મળ્યા ભય ભંજન ભગવંત રે મહાવત પણ જે ધરંતરે --- તે પામે ભવ અંત રે... - ૭

Loading...

Page Navigation
1 ... 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684