Book Title: Sazzay Sagar Part 02
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah
View full book text
________________
૧૧૭૬
સઝાયાદિ સંગ્રહ
મથુરા નગરી જિનદાસ શેઠતિહાં કિરણ હુંડક પાપની શ્રેષ્ઠ એકદા ચેરી કરતાં ઝાલ્યો રાજા હુકમઈ શૂલી ઘાલ્યું. શ્રી ૧૬ હંડક ચેર તે પ્યાસે ગાઢ શેઠ કન્હઈ જલ માં ટાઢે નવકાર દીધે ઉપકાર અણું સુર થયે તતખિણું ધર્મસહિનાણું૦૧૭ ચંપા નગરીમઈ જે કીધું સુભદ્રા સતી નિકલક પ્રસીધું શ્રી નવકાર પ્રસાદ તે જાણુઉ - મનમઈ એહની આસત આણે..૧૮ ઢાળ : અમાવસ પૂનમ કરીએ વીજળી બાંધી આકાસનમું નવકારનઈ એ
વૃક્ષ ઉપાડી ચલાવી એ અનુપમ મહિમા જાસ... , ૧૯ છીક બેઠે ચેરિટે એ ઉડી ગયે આકાશ પાદલિપ્તાચારિવરૂ એ પૂગી તેહની આસ
વાછરૂ આ ઈક ચારતે એ નદીય પ્રવાહ્યો બાલ નમસ્કાર મન ચિંતવ્ય એ જલ ફાયઉ તતકાલ હત્યા ચાર કરી હવઈ એ વળી કર્યા પાપ અનેક છૂટક બાર એહથી એ આવઈ ચિત્ત વિવેક.. મંત્ર માંહે મોટઉ કહ્યઉ એ લાખ ગુણ ઈમ નરગ તીર્થંકર પદ તે લહઈ એ શ્રી નવકારનઈ સંગ દિન દિન અધિક સંપદા એ મન વંછિત સુખ થાય દયા કુશલ વાચક વરૂએ ધર્મ મંદિર ગુણ ગાય
૧૨૧૯) પહેલાં પ્રણમું જિનવર પાસ જિમ મન વંછિત પૂર આસ ચવ પૂરવ કેરો સાર
ભવિયણ ભાવે જ નવકાર.. જિન આગમને સાર એ ઉતારે ભવપાર જિન ૧ સુંદર સુતરતણ મણીયડા અહોરરસે અતિ રૂઅડા જાપ જપો જપમાલી ફરિ નવ એલઘો મોહણ મૈર, ૨ બારે ગુણ અરિહંત ઉજળા આઠગુણ સિદ્ધ રતેપલા સેહે સૂરિ ગુણ છત્તીસ કનકયણ જપીયે નિશદીસ. ૩ સમય સમુદ્ર ને નૌલીકાય પચવીસ ગુણે પૂરા ઉવજઝાય સાધુ ગુણ સેહે વીસને સાત સામલ વરણ તૈ વંશઈખ્યાત ૪ અંગુષ્ઠજાપ જપે શિવકાજ તજની ટાળે વેરી વ્યાધિ મધ્યાંગુલી સુખદાયક સહી અનામિકા વશીકરણી કહી.. - ૫ અંતિમ અંગુલી આકર્ષણ દેવ ચારૂ વસ્ત્ર જપ નિવમેવ શંખ જપ માલી સત્તગુણ શર્મ સહે સગુણે પર વાલી ધર્મ. ૬

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684