Book Title: Sazzay Sagar Part 02
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 679
________________ ૧૧૦ સજઝાયાદિ સંહ ઉવવાઈ રાયપણી જેહ જીવાભિગમ પન્નવણ તેહ જબુદ્દીવ ચંદપની વલી સૂરપનતી નિયાવલી. ૧૩ કલ્પવડિસિયા ને પુક્યિ પુષ્કલીયા ને તિમ વિઆિ એ ભણી ભણાવૈ ઈમ પણવીસ સાધુતણુ ગુણ સુણિ સગવીસ. ૧૪ જીવદયા સાચું સુખ લાવે અદત તજે નિજ શીલ ચાલી પરિગ્રહ છાંડે નિસિ નવિ જમે -જલ-જલણ-વાયુ નવિ દમૈ... ૧૫ વનસપતી રાખ ત્રસ કાય ઇદ્રી પાંચ દમ ત્રાષિરાય લેભ તજે ઉપસર્ગ સવિ ખમે કરણદમી શિવ સાથ રમે.. ૧૬ એક આઠ ભેદ એ કહા નવકારવાલી માંહિ મેં લહ્યા એ ળેલ મનિ ધનિટરી)ગણે નવકાર તે માનવ પામૈ ભવપાર. ૧૭ એહના નવપદ અડસંપદા અડસઠ અક્ષર કાઢી આપદા શ્રી જયવિજય પંડિતથી લલ્લો એહ વિચાર મુનિ રે ભણી ૧૮ બારસ ગુણ અરિહંતા સિદ્ધા અહેવ સૂરી છત્રીસ ઉવજઝાયા પણવીસ સાહુ સગવીસ અઠસયં ૧૫ 0 નવપદજી તથા તેના મહિમા દર્શક હાળે [૧૩૩૫] શ્રી મુનિચંદ્ર મુનીશ્વર વદી એ ગુણવંતા ગણધાર સુજ્ઞાની દેશના સરસ સુધારસ વરસતાં જિમ પુષ્કળ જળધાર, શ્રી મુનિચંદ્ર ૧ અતિશય જ્ઞાની પર ઉપકારી સંયમ શુદ્ધ આચાર .. શ્રીપાલ ભણી જા૫ જિર્ણો આપીએ કરી સિદ્ધચક્ર ઉદ્ધાર - - ૨ આયંબિલ તપવિધિ શીખી આરાધી પડિકમણાં દેય વાર , અરિહંતાદિક પદ એક એકનું ગુણણું દોય હજાર..... . . પડિલેહણ દેય ટંકના આદરે જિનપૂજા ત્રણ કાળ , બ્રહ્મચારી વળી જોય સંથારવું વચન ન આળ પંપાળ, , મન એકાએ આંબિલ તપ કરે આ ચૈતર માસ , શુદિ સાતમથી નવદિન કીજીએ પૂનમે એ છવ ખાસ છે એમ નવ ઓળી એકાશી બિલે પૂર પૂરણ હવે . ઉજમણું પણ ઉદ્યમથી કરે સાડાચારે ૨ વર્ષ... . . એ આરાધનથી સુખસંપદા જગમાં કીર્તિ રે થાય , રોગ-ઉપદ્રવ નાસે અહથી આપદા દૂરે પલાય..... - ૭

Loading...

Page Navigation
1 ... 677 678 679 680 681 682 683 684