Book Title: Sazzay Sagar Part 02
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah
View full book text
________________
નમિ રાજર્ષિની સજઝા
૧૧૫૭
હેજી પુત્ર પાળી મોટા કીધે શત્રુ નમ્યા સહ આય . નમિ એવું નામ થાપીયું થયે મિથિલા રાય હેજી જબુક
સહસ અંતે ઉરશુ રમે દાહવર ચઢયે દેહ - કીધા ઉપાય મિટે નહીં અથિર સહુ રિદ્ધિ એહ. . ૫
વૈરાગ્ય મન વાળીયું તવ તે ઉતર્યો તાવ
નમિરાજ સંયમ લીયે ઈદ્ર પર આવ... , . ચઢતે પરિણામે રહ્યો પ્રત્યેક બુદ્ધ(પ્રણમ્યા સુર)નરરાય • સમય સુંદર કહે સાધુના નિત્ય નિત્ય પ્રણમું પાય... . ૭
[૧ર૯૪ થી ૯૭]. સમેત શીખર ગિરિ શુભતા પુરૂષાદાનીય પાસજી હદય કમલ ધરો ધ્યાનથી આપે શિવપુર વાસજી ગાયે હેતે નમિરાજ પ્રત્યેક બુદ્ધ મહંતજી. ગા. ૧ સુરભવ વૈભવ પરિહરી શિવપથ સાધન હેત ગ્લાનિ રહિત ચ્યવી ઉપજયા મિથિલા સુખ સંકેતજી.... - ૨ આલ્યવયે માત તાતજી કરતાં વિવિધ પ્રકાર પાળે પિષે બહુ હેતથી કલપવૃક્ષ અનુસારજી... મનુજ જીવન હાય નવનવા રાય રંકને પ્રસંગજી નિવરિ હોય કલા થકી લીધી બહોંતેર રંગજી... - ૪ યૌવનવય ગત(પુત્ર)દેખીને માત તાત વિચારજી ઉત્તમ કુલમાં ઉપની
પરણુવે વધુ સારજી... રાણી સાથે રહે રંગશે. ધરે રાજ્ય અપારજી હયગયરથને પદાતિએ કેશ કોઠાર ધારજી.... મંત્રી મહામંત્રી વળી. સામત સેનાની સાથજી પાળે વિદેહ વિદેહની
ધરતાં ધ્યાનમાં બાથજી... શરમ નહિં કાંઈ કરમને હુએ દાહ અપાર પીડા સહે રે રોમે રોમમાં
નહિં છેદ પલવારજી.... આવના ચંદન લેપને
વૈદ્ય દાખે ઉપાય ગોરડી ગુણમણિ ઓરડી ઘસે પ્રીતે ન ખમાય.... શિર ચઢી ગરમી વેગથી શબ્દ થતે દુખાયજી કિવિધ સહેવી તે વેદના આકુલ વ્યાકુલ થાય છે મહિલા હેત ધરી ઘણું --- નસિરોયની બાધજી ટાળવા વલય કર ધરે
એક એક શુભ સાધજી..... - ૧૧

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684