________________
૪૨
સઝાયાદિ સંગ્રહ
૧૪. [૧૦૭૭] - દૂહા : શ્રી હમ સ્વામી કહે સુણ જબુ અણગાર
જ્ઞાત સૂત્રણે સહિ અધ્યયન ચૌદમે સાર.. - ચાલિઃ તેતલપુર કનકરથ રાય પદ્માવતી રાણી તાસ કહાય
મંત્રી તાસ તેતલી પુત્ર ધરત જે રાજને સૂત્ર. તસ નગરે કાદ એ નામ સાની રહે રિદ્ધિને ધામ
ભદ્રાતેહને છે નારી તસ દિકરી પિટિલા સારી - દૂહા : યૌવન વય લહી પિટિલા પહેરી સવિ શિણગાર
કનકદંડ ધરિ ઉપરે રમેં સખી પરિવાર - ચાલિ : ઘેડે ચડે મંત્રી એહ જાતાં પિટિલા દીઠી તેહ
સેવકને કહે સુતા કેહની કહે સેવક સુનાર જ એહની, ૫ અભિંતર પુરૂષને એવું કહે મંત્રી મનમાં છે જેહવું
કલાદ ની બેટી મટી રૂપે જે ચંગણ ચિટી. દુહા : જઈ કહે એહના તાતને પરણાવો મુઝ એહ
કલાદ સેનીને ઘરે પુરૂષ પહતા તેહ. ચાલિ : આવતા પુરૂષને દેખે કરે ભગતિ જુગતિ તે વિશેષ
કહે સ્વામિ ! યું છે કાજ તે માટે ઘરે આવ્યા આજ. ૮ - દૂહા ઃ તુમ પિટિલા દિકરી જેહ મંત્રી તેતલી પુત્રને તેહ
પરણાવો એ છે કામ જિમ વાધે કુમારિ મામ. ૯ - ચાલિ. પ્રેમધરી ની કહે પરણાવસ્યું સહિ એહ.
મંત્રીને જઈ તે કહે પામિ અધિકજ નેહ. સેની વાત તે મનમાં ધારી નિજ દિકરીને શિણગારી આવી મંત્રીને પરણાવે વિવાહની વિધિ તે કરાવે.... જે આ કુટુંબ પરિવાર સંતે તે વિવિધ પ્રકાર
મંત્રી સર પિટિલા સંગે ભેગવે સુખ નવ નવ રંગે... - દૂહા : હવે કનકરથ રાયને રાજ્ય ઉપર બહુ રાગ
પરિગ્રહ ઉપર લેભ બહુ કરે તે એડ લાગ... -ચાલિ : નિજ પુત્રીની અંગુલી લેઈ છેદે નખટાણુ કરેઈ
હાથ આંગુલી કાન ને પાય છે? અંગે પાંગ તે રાય.. ૧૪ ચિતે એક દિન પદમારાણું રાજાની અઝહ કહાણી જે દીકરા વચ્ચે માહરે જતને કરી રાખી સત્યાહરે. ૧૫
૧૩