________________
૯૩૪
સજઝાયાદિ સ ગ્રહ ગુટકઃ જિહાં વનખંડ વનસ્પતિ ઝાઝી આવ્યા તિહાબે ભાઈ ભાંજી નાલેરનું તેલ કાઢી | મરદન અંગે કરાઈ જલ મજન કરી મીઠે પાણી આવી સુખે તે બેસસ્પે પૂરવ વાત કરે તે ભાઈ વનમાં મનની હું દેવીઈ દિઠા અવધિજ્ઞાને તેહાલેઈ ખડગ તે હાથિ આવે ઉતાવળી એહ બેલે એમ વાણી જે મુઝસાથિ ભોગ ભોગવત મૂકીસ નહિતર કરીસ તુમને
ત્રુટક : કરીશ તુમ જોગ વણ સુણ બિહને તહત્તિ વયણ કરે તાસ જિમ કહસ્ય તિમ કર્યું સહિ અમે દેવી પાપિ ઉલ્લાસ તે નરને નિજ મંદિર લાવિ અશુભ પુદ્ગલ પરિહાર શુભપુદ્ગલ થાપે તસ અંગ સુખ વિલસે સંસાર ૬ ભલા આહાર કરાવે તેહને સુખ વિલસાવે
એમ કરતાં એક દિને ઈદ્રની આજ્ઞા આવે લવણદધિ શેઠે દેવી એકવીસ વાર
જે કાંઈ અપાવન તે કાઢે નિરધાર ગુટક ઃ નિરધાર તે તુહે કાઢી નાખો એ છે ઈ દ્રની આણ
મોકદી સતને કહે દેવી જાતાં વચન પ્રમાણ હું જઈ આવું એટલી વાર ઈહાં સખે સમાધે રહી ઉગ બઠા પાછો ઈહાં જે તે માહરે કહ્યું કે ઉદ્યાન અને પમ પૂરવ દિશનો એક વરખાને શરદના તિહાં છે અને તિહાંથી રમી થાકે તે ઉત્તર વન સાર
શિત તુના સુખતિહાં રમ તિહાં તમે બહાર ત્રુટક ; તિહાં સુખે બહુવાર રમીને પશ્ચિમ વનખંડ જે જો
વસંત ગ્રીષ્મ ઋતુ સુખ વિલસી સુધા ડાહ્યા હેયે પિણ દક્ષિણ વનખંડ તિહાં છે તિહાં મ જાયે કેમ
દષ્ટિ વિષ તિહાં સાપ રહે છે વારું છું હું તેમ ૮ ઈમ કહીને દેવી સમુદ્ર શેધવા જાય માર્કદી સુત તે વિરહ વ્યાકુલ થાય
વન જેવા જાય અનુક્રમે દીઠા તેહ
ત્રણ્યવન જઈ પામ્યો અતિ ઘણુ નેહ ત્રુટક : અતિ ઘણું તેહને વન જેઈ કરી વિચાર કરે બે ભાઈ
આપણને દેવીયે વાર્યા જોહ્યું તિહાં તે જાઈ દક્ષિણ વનમાંહિ પઈ તે દુગધ પ્રગટ જ હાઈ મૂખ ઢાંકીને આઘા આવે નર દીઠે તિહાં કેઈ ૯