________________
૮૨૪
-
સક્ઝાયાદિ સાગ્રહ
ૐ છોક વિચારની સજઝાય [૩] છીંક શુકનને કહું વિચાર સુગુરૂ સમીપ સુ મેં સાર આગળમાં જો છીંકજ હોય અશુભતણી જાણે છે કેય... ૧ પહેલાં શુકન હવા શુભ ઘણું છીંક હોયે નિષ્ફલ તે તણ છીંકજ હુઆ પછી જે જાણું.' શુકન હુઆ તે કરે પ્રમાણ... ૨ ડાબી છીંક હોય અધ ફળ કહે જમણું છીક બુરી સહુ કહે પેઠે છીંક સુખદાયક સહી ઘણી છીંક તે નિષ્ફળ કહી. ૩ હાંસે ભય ઉપાધીયે કરી હઠ ઘણે મનમાંહે ધરી એક છીંક તે નિષ્ફલ જાણ કુતર છીંક તે નિખર આણ.. ૪ મંજાર છીંક તે મરણજ કરે ઇસી છીંક કષ્ટ કારી સરે વસ્તુ વેચતાં છીંકજ હોય આણ્ય કરી આણું મધુ હોય છે વસ્તુ લેતાં છીંકજ હોય બમણે લાભ સઘળાને જેય ગઈ વસ્તુ જે જોવા જાય છીંક હોય તે લાભ ન થાય.. ૬ નવાં વસ્ત્ર વળી પહેરતાં
છીક હેયે આગળ અછતાં ભેજિન હમ પૂજાનું કામ
મગલીક જે ધમ સુઠામ. ૭ કામ એટલા કીધાની અંત વળી ક્રિયા કરવે ખત રતિ રસનાન કરીને રહે
છીક હોય તે પુત્રજ લહે.. ૮ તુ વતીને દીધે દાના પછી હવે પુત્ર નિદાન વૈરીજીતી જાશું જોયા
છીંકે વેરી સબળે હાય.. ૯ રગીકાજ વૈદ્ય તેડવા
જાતાં છી કે જે નવ નવા તે રેગીને મૃત્યુ જાણીયે કામ વિના વૈદ્ય નાણીયે.. વૈદ્ય રાગીને ઘરે આવતાં છીંક હૈયે ઔષધ આપતાં રેગી તણે રોગ તે સમે આહાર લેતે જમવું ગમે. ૧૧ વ્યાપારે લીધે વ્યાપાર
છીંક હોય તે વૃદ્ધિ અપાર લેખું શુદ્ધ દીધું રાયને છીંક ફેક થાયે તેહને. પાણી પીતાં અથ પ્રોસંવાદ છીકે દુષ્ટ દોષ અનિવાદ નવે ઘરે વસવા આવીયે છીંક હોય તે ઉચાલીયે.... વ્યાજે દ્રવ્ય કેહને આપતાં વળી પૃથ્વીમાં ધન દાટતાં કર્ષણ જેવા જાતાં વળી વૃષ્ટિ હાય પુછવી મન રૂલી. ૧૪ છીંક શુકન નર જાણે જેહ પગપગ સંપદ પામે તે છીંક વિચાર જાણે જે કંઈ સદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કર હાઈ.. ૧૫