Book Title: Satya Swaroop
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તમે યથાશક્તિ સેવા કરવામાં ભાગ લીધા હતા. પાદરાના જૈનાની ધાર્મિક પ્રગતિમાં તમારા અને વકીલ ન દલાલભાઈના મોટા ભાગ છે, તમેા જ્ઞાનક્રિયા રૂચિવાળા છે. શુષ્ક અધ્યાત્મી નથી અને જડક્રિયાવાદી પણ નથી. તમેાએ ક્રોધની પરિણતિને પૂર્વી કરતાં ઘણી ઓછી મ૬ કરી દીધી છે. અને મેહની પ્રકૃતિયાના મૂળમાંથી સર્વથા નાશ કરવાના અભ્યાસી ની અભ્યાસ કરે છે. અધ્યાત્મજ્ઞાનપ્રસારકમ ડલની સ્થાપનામાં તમાએ તથા શા લલ્લુભાઈ કરમચંદ, શેડ જીવણુચંદ ધરમચંદ, શેઠ જગાભાઇ દલપતભાઇ, શા વીરચ ંદ કૃષ્ણા, જૈનપત્રના અધિપતિ કારભારી ભગુભાઇ ફતેહ દ વગેરેએ અગ્રગણ્ય ભાગ લીધા હતા. સેવાભક્તિ, ઉપાસના, જ્ઞાન અને ક્રિયાચેાગથી આત્માની પરમાત્મદશા કરવા અભ્યાસી અન્યા છે. વિ. સ. ૧૯૬૪ તથા વિ. સ. ૧૯૬૮ માં શેષકલિમાં અમારૂં પાદરામાં આવવાનું થયું તે પ્રસંગે શાસ્ત્ર પઠન કરવામાં તથા વિશેષાવશ્યકનું શ્રવણુ કરવામાં તમે ખાસ ધણું લક્ષ્ય લગાવ્યું હતુ. વિ. સ. ૧૯૭૫ ની સાલનુ ચામાસું પાદરામાં કર્યું. તે ચેમાસામાં તમારી મડળીએ, પાદરાના સંધે જૈનધર્મ તત્ત્વજ્ઞાન વગેરેનું જ્ઞાન કરવા માટે અમેએ આપેલ વ્યાખ્યાનનો લાભ લીધે। અને હજી પ્રસંગેાપાત્તસમાગમમાં આવીને આત્માના ગુણાને પ્રકાશ કરનારા સદુપદેશાને www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 229