Book Title: Satya Swaroop Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વગેરે ચન્થાના અમારી પાસે અભ્યાસ શરૂ કર્યાં. વકીલ નદલાલભાઈએ પણ નવતત્ત્વના અભ્યાસ કર્યાં. તમેાએ તે પછીથી વિ. સ’. ૧૯૫૯ માં શ્રાવકના બારવ્રતને સમકિતપૂર્વÖક અંગીકાર કર્યાં, તમારા નૈતિક અને ધાર્મિક જીવનના પ્રતિદિન વિકાસ થવા લાગ્યા અને તમે પ્રતિવષે વાર વાર ચેામાસા વગેરે કાલમાં ગામા-શહેરામાં અમારા સમાગમમાં આવ્યા, તમેાએ પાદરામાં ચાલતી જૈનપાઠશાળાની દેખરેખ રાખીને જૈન બાળકાને ભણાવવામાં યશાયાગ્ય આત્મભાગ સહાયતા કરી છે, અને હજી પણ કરેા છે, તથા જૈનજ્ઞાનભંડારને વહીવટ કરે છે અને જૈન જૈન ધર્મનાં પુરતા વાંચવામાં ઉત્સાહી રસિયા કરા છે. દારૂ, પાન, માંસભક્ષણ, વેશ્યાગમન, પરસ્ત્રીભેાગ, જુગાર, ચારી, વગેરે વ્યસનેાથી બિલકુલ દૂર રહ્યા અને હુડ્ડા ચલમ ભીડીને પણ દૂર રાખી, તથા રાત્રી ભાજનના ત્યાગી થયા, દરરોજ પ્રભુની પૂજા, સિદ્ધાચલાદિ તીર્થની યાત્રા, જધન્યમાં નવકારશીનું દરરાજ પચ્ચખાણુ, વગેરેથી મન વાણી અને કાયાની શુદ્ધિપૂર્ણાંક આત્મશુદ્ધિ કરવા અત્યંત લગનીની તાલાવેલીથી ઉત્સાહી થયા છે. અધ્યાત્મજ્ઞાનનાં અનેક પુસ્તકાનું તમેાએ વાંચન કર્યું, જૈનધર્મીના રાસા તથા જૈન કથાઆનુ વાંચન કર્યું. વકીલાતમાં અચરવાલ કુટુંબીની આર્થિક દશાએ અપૂર્ણ છતાં ફાજદારી ક્રસેની વકીલાત બંધ કરી, www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 229