Book Title: Samyaktva Sahit Bar Vrat
Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad
Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ ૧૬ વ્રત - સ્થૂલ હિંસાત્યાગ વ્રત પ્રતિજ્ઞા : હાલતા ચાલતા નિરપરાધી જીવને જાણી જોઈને નિરપેક્ષપણે (વિના કારણે) મારું નહિં, સાવધાની : પ્રાણીના આકારનાં રમકડાં ન ખાવા, ચિત્ર ન ફાડવા, અળગળ પાણી ન વાપરવું, એઠાં ગ્લાસ ઘડા વગેરેમાં ન નાખવા લુસીને મૂકવા વગેરે રજું વ્રત - સ્થૂલ અસત્ય ત્યાગ વ્રત પ્રતિજ્ઞા કોઈને મોટું નુકસાન થાય તેવું જૂઠ બોલીશ નહિં. કન્યા, મુરતિયો, નોકર, દાસી, પશુ અંગે તથા જમીન, મકાન વાડી અંગે જુઠ ન બોલવું. કોઈની થાપણ ઓળવીશ નહિ. જૂઠી સાક્ષી નહિં ભરું સાવધાની : મર્મવચન, ગુપ્તવાત, ગુપ્તદોષ, જુઠની સલાહ, ધર્મઅંતરાય થાય તેવું ન બોલવું. ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16