Book Title: Samyaktva Sahit Bar Vrat
Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad
Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad
View full book text
________________
મ્િ અનર્થદંડ વિરમણ વ્રત
પ્રતિજ્ઞા : શિકાર, કત્વ, ફાંસી, રેસ, હોલી, યુદ્ધ, કુસ્તી. સિનેમા, નાટક, સરકસ, મોહરમ, તાબૂત, આતશબાજી વગેરે ચાહિને જોઉં નહિ, શોખના સ્નાન, રમી, જુગાર, નવલિકાવાંચન કરવું નહિં. દુધ્ધન થઈ જાય તો....... દંડ, મોટો પ્રમાદ થઈ જાય તો.... દંડ શોખ માટે, પશુ પંખી પાલુ નહિં, અધિકરણ (જીવઘાતનાં સાધન) છરી, ચાકુ, ઘંટી જેવા જેને તેને આપે નહિ, તેમ પાપ થાય તેવી સલાહ પણ ન આપું. જેમકે પાણી માટે પંપ મુકાવીલોને, રકમ છે તો કારખાનું ખોલોને ટાઈમ છે તો કાશ્મિર ફરી આવોને તેવી સલાહ પણ ન આપું.
,
,
,
,
-
.
જ આ સડક પર 11.
કડકડત્ર સાડ