Book Title: Samyaktva Sahit Bar Vrat
Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad
Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ભાજી પાલો ઃ અજમોદ, અડવી, અરડુસી, આલુના પાન, કોથમરી, સોનાપુરી, તુલસી, તાંદરજો, નાગરવેલના પાન, ફુદીનો, મેથીની ભાજી, લીમડાના પાન, લોણીના ભાજી, સુવાના ભાજી. કુલ : અનાનસ, આંબળા, કરમદા, કેરી, ચીભડા, ગુંદા, ચીકુ, જમરુખ, જાંબુ, તરબૂચ, દાડમ, દ્રાક્ષ, નારંગી, મોસંબી, સંતરા, રાયણ, સફરજન, સીતાફલ, શેરડી, શ્રીફલ જાતનાં કુલ ફુલ.. મેવો : અખરોટ, અંગુર, કાજુ, ખજુર, ખારેક, ચારોળી, જલદાલુ, પીસ્તા, બદામ, સોપારી, વરરિયાલી.. કુલ...... મેવા મસાલા નીમક, મરચું, મરી, ધાણા, રાઈ, મેથી, સુવા, અજમો, સુંઠ, પીપરીમૂલ, સરસવ, તલ, કુલ..... જીરૂ... મસાલા નોટ ઉપરના અનાજ શાક વગેરેમાં બીન જરૂરી ચોકડી મારી બાદ કરો અને ઉમેરવાના હોય તો તે નામલખી આંકડો નક્કી કરી લખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16