Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મનાવાયનમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુ-પઘ-જયઘોષ-જગચ્ચન્દ્રસૂરિ સદગુરુભ્યો નમઃ
MUSH HEd Grdd
ટુંડી સમજ તથા પ્રતિજ્ઞાપત્ર
પ્રેરક પ.પૂ.આ. ભ. શ્રીમદ્વિજય અભયચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
સૌજન્ય શ્રી ધર્મનાથ પો.હે. જૈનનગર જૈન સંઘ
પાલડી-અમદાવાદ-.
For oivate & Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
૧ આ પ્રતિજ્ઞાપત્ર બે-ચાર દિવસે અઠવાડીએ કે છેવટે મહિને ૧ વાર અવશ્ય વાંચવો અને વ્રત મર્યાદાના ઉપયોગવાળા બની રહેવું.
૨ આ પત્ર સાચવીને સંભાળી રાખવું.
૩ સમજ ફેર થઈ હોય તો તથા પ્રતિજ્ઞા ભંગ કે અતિચારથી બચવા કે ભાવી વધુ લાભ હેતુ ગુરૂ સાક્ષીએ સુધારવાની છુટ રાખું છું.
૪ ઉપરાના વ્રતો પુરા ન લઈ શકાય તો ઓછાવત્તા પણ લઈ શકાશે. ન સમજાય
તે ગુરૂમહારાજ પાસે સમજી લેવું.
૫ અતિચાર (મોટા) વાંચવા, સમજવા, ગોખવા પ્રયત્ન કરવો.
Page #3
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ સહિત બારવ્રત ઃ ટુંકી સમજ તથા પ્રતિજ્ઞાપત્ર
સર્વવ્રતમૂળ સમ્યક્ત્વ
પ્રતિજ્ઞા : વીતરાગ સર્વજ્ઞ શ્રીઅરિહંત પરમાત્મા એજ સુદેવ, પંચમહાવ્રતધારી શાસ્ત્રાનુસારી શુધ્ધ ઉપદેશક અને ગુરૂ આજ્ઞાવાળા સાધુ ભગવંત એજ સુગુરુ, જૈન ધર્મ એજ સુધર્મ આ ત્રણ જ ભવોદ્ધારક અને કલ્યાણદાયક તરીકે મારે માન્ય છે. વંદનીય છે, પૂજનીય છે.
કરણી ઃ પ્રભુ દર્શન, પૂજા રોજ કરવાં - દર સાલ સાત ક્ષેત્રમાં.
તીર્થયાત્રા-નવકારશી-નવકાર જાપ...
આદિ કરીશ.
સાવધાની : ધર્મના સોગન, કુદેવ કુગુરુની માનતા, પ્રશંસા, નોરતા વિગેરે મિથ્યાપર્વ ન માનવા (-આચરવા). ગોત્રોજ આદિની જયણા
ખર્ચ કરીશ.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૬ વ્રત - સ્થૂલ હિંસાત્યાગ વ્રત
પ્રતિજ્ઞા : હાલતા ચાલતા નિરપરાધી જીવને જાણી જોઈને નિરપેક્ષપણે (વિના કારણે) મારું નહિં, સાવધાની : પ્રાણીના આકારનાં રમકડાં ન ખાવા, ચિત્ર ન ફાડવા, અળગળ પાણી ન વાપરવું, એઠાં ગ્લાસ ઘડા વગેરેમાં ન નાખવા લુસીને મૂકવા વગેરે
રજું વ્રત -
સ્થૂલ અસત્ય ત્યાગ વ્રત
પ્રતિજ્ઞા કોઈને મોટું નુકસાન થાય તેવું જૂઠ બોલીશ નહિં. કન્યા, મુરતિયો, નોકર, દાસી, પશુ અંગે તથા જમીન, મકાન વાડી અંગે જુઠ ન બોલવું. કોઈની થાપણ ઓળવીશ નહિ. જૂઠી સાક્ષી નહિં ભરું
સાવધાની : મર્મવચન, ગુપ્તવાત, ગુપ્તદોષ, જુઠની સલાહ, ધર્મઅંતરાય થાય તેવું ન બોલવું.
ત
Page #5
--------------------------------------------------------------------------
________________
કરણી વિચારીને બોલવું, મૌન જાળવવું વિગેરે.
••••••••••••••••••••••••••••••••••••••••••••••••• .....................
..............
(૩નું વ્રત - સ્કૂલ ચોરીત્યાગ વૃત)
પ્રતિજ્ઞા ખીસા કાંપવાં, ગઠડી ઉઠાવવી, લુંટ, ધન માલની તફડંચી, ભાગીદારિમાં ઘાલમેલ, ચોરીની ભાગીદારી, મોટી ઠગાઈ વગેરે કરુ નહિં, ટીકીટ, જકાત, પાસ વગેરેમાં ચોરી કરું નહિં સાવધાનીઃ ચોરીનો માલ કે રસ્તે પડી કે અણ માલીકીની ચીજ લેવી રાખવી નહિં વગેરે. જયણા: અસહ્ય વેરાની મર્યાદામાં ન આવવા કરવું પડે તેની જયણાં કે કોઈની નોકરીમાં કરવું પડે તેની જયણાં
........................................................................................
asssssssss 3 wwwwww
Page #6
--------------------------------------------------------------------------
________________
(૪થું વ્રત - પરસ્ત્રી ત્યાગ વત
પ્રતિજ્ઞા : પોતાની પત્નીથી અન્ય સ્ત્રીના કાયિક ભોગનો ત્યાગ, સ્ત્રીઓ માટે પણ પરપુરુષનો ત્યાગ, દેવદેવી કે સજાતીય સાથે ભોગનો ત્યાગ, હસ્તકર્મ આદિનો ત્યાગ સાવધાની : પરસ્ત્રી સાથે એકાંતમાં ન રહેવું, અધ્યોતેજક ચિત્ર ન જોવાં, પુસ્તક ના વાંચવા, કૃત્રિમ સાધન ત્યાગ વગેરે. કરણીઃ દ્રષ્ટિ જયાં ત્યાં ન નાંખતા નીચી દ્રષ્ટિએ જવું આવવું, બ્રહ્મચારી સ્થૂલભદ્રસ્વામી વગેરેનાં ચરિત્ર વાંચવા, વિચારવાં ૫-૧૦ તિથિ, અઠાઈ, પર્વ તિથિ તીર્થમાં અને એ સિવાય પણ વર્ષે..........................દિવસ બહ્મચર્ય પાળવું. •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
પિ મું વ્રત પરિગ્રહપરિમાણ વ્રતો પ્રતિજ્ઞા : મકાન, દુકાન જમીન, વાડી, યંત્રો, દાગીના, સોનું, ચાંદી, ઝવેરાત, માલમિલકત, ફનચર-વાસણ કુસણ વગેરે મલીને દેવું બાદ કરીને આજની કીંમત.
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે રૂા.................. થી વધારે પોતાની એકલાની માલીકી તરીકે રાખ્યું નહીં. જયણા : મોંઘવારી ખૂબ વધી જાય તો વ્રતનો આશય સાચવી પરિમાણ ગોઠવવાની જયણાં. સ્વકીતિ નિરપેક્ષપણે શાસનના કાર્ય વિશેષ ........... માટે જયણાં. સાવધાની : એકાએક અનાયાસ ધન સંપતિ મળી આવતાં તરત ધર્મકાર્ય-સત્કાર્યમાં ખર્ચ ધારેલું માપ જાળવવું.
કિઠું દિશા પરિણામવત) પ્રતિજ્ઞા : ભારતથી વધુ આગળ જવું નહિં. જયણા : ધર્મકાર્ય કે ઓષધ ઉપચાર માટે છુટ જયણાં.
※※※※※※※※※※※※※※国際************
Page #8
--------------------------------------------------------------------------
________________
૭ મું ભોગ-ઉપભોગ પરિમાણ વ્રત
નીચે મુજબ ૪ મર્યાદાઓ-પ્રતિજ્ઞા કરું છું.
પ્રતિજ્ઞા : ૧). આગળ જણાવેલ ૨૨ અભક્ષ્યો, ૩૨ અનંતકાયનો ત્યાગ,
પ્રતિજ્ઞા : ૨). નીચે દર્શાવેલ અનાજ, શાકભાજી, ફ્રુટ-મેવા સીવાય બીજાનો ત્યાગ,
જયા : ભૂલમાં કે દવા આદિમાં આવે તેની જયણા.
પ્રતિજ્ઞા : ૩). દર એક દિવસ માટે નીચે જણાવેલ મુજબ થી વધુ ઉપયોગ મારા પોતાના
માટે નહિં કરું.
૧. સચિત (સંખ્યા નામ).
૨. દ્રવ્ય સંખ્યા
૩. વિગઈ (સંખ્યા).
૪. પગરખાં (જોડ)... ૫. તંબોલ-મુખવાસ (વજન).
૬. વસ્ત્ર (સંખ્યા)...
૭. સુંઘવાનું (વજન).
Page #9
--------------------------------------------------------------------------
________________
૮. વાહન (સંખ્યા ) .... ૯. શય્યા (ખુરશી પલંગ આદિ સંખ્યા)................. ૧૦. વિલેપન (બામવિગેરે) વજન.............. ૧૧. દિવસના મૈથુનત્યાગ.................. રાત્રી.... ... ૧૨. દિશાગમનઃ (કિ.મી.)..... ૧૩. સ્નાન (સંખ્યા)........................................... ૧૪.ભાતપાણી (વજન).......................................... ૧૫. પૃથ્વીકાય-માટી વગેરે (વજન).................... ૧૬. અપકાય-પાણી (બાલટી)..................... ૧૭. તેઉકાય-ચૂલા..............દીવા................... ૧૮. વાયુકાય-હીચકા....પંખા ..અન્ય. ૧૯. વનસ્પતિ-કાચ (વજન)............. . ............... ................... ૨૦. અસી(સુડી, ચાકુ, કાતર, સોય, ધોકા, ઘંટી, ખાયણી વિગેરે સંખ્યા)............. ૨૧. મશી (પેન્સિલ, પેન, ખડીયા વગેરે સંખ્યા).. ૨૨. કૃષી (કોશ, કુહાડી વગેરે સંખ્યા).................. શકશકશ જજ શિકાશ સરકાર જાણ 7]
જકડાશાસક
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞા : ૪). નીચે લખ્યા પંદર કર્મદાનના ધંધાનો ત્યાગ છતાં કોઈ ધંધો હોય તો અમુક
.....ટાઈમમાં છોડી દેવાનો પ્રયત્ન કરીશ. ૧) અંગારકર્મ-ભઠ્ઠીથી બનાવવાનો વેપાર, ૨) વનકર્મ-વાડી વગેરેનો ધંધો. ૩) વાહન બનાવવા-વેચાણનો ધંધો. ૪) વાહન ભાડે ફેરવવાનો-ભાડે આપવાનો ધંધો. ૫)પથ્થર આદિ ખોદાવવાનો ધંધો. ૬) દંતવાણીજય-હાથીદાંત, મોતી, ચામર, ચામડુ વગેરેનો વેપાર. ૭) લાખ, સાબુ, ગુંદર ખાર વગેરેનો ધંધો. ૮) રસવાણિજય-માંસ, મંદિર, ઘી તેલ આદિ પ્રવાહીનો વેપાર. ૯) પંખીના વાળ, ઉન વગેરેનો ધંધો. ૧૦) અફીણ, ઝેર, નશાવાલી વસ્તુ, ઝેરી દવાઓ શસ્ત્રો, દિવાસલી, ગર્ભપાત આદિના સાધન વગેરેનો વેપાર. ૧૧) મીલ, જીન, ઘાણી ઘંટીથી ચલાવાતા ધંધા, યંત્રો બનાવવા-વેચવાનો ધંધો. ૧૨) પશુને ખસી કરવા, ડામ દેવા. ૧૩)વન બાળવા ઉખડવાનો ધંધો. ૧૪) જલશોષણ - કુવા તળાવ, સુકવવા, પુરાવવા વગેરેનો ધંધો. ૧૫) આંકવાનો વેપાર કે રમત અર્થે પશુ પંખી પાળવાનો ધંધો, વાઘરી, વેશ્યા, ચોર વગેરે પોષવાનો ધંધો હું કરું નહિં. અવશ્ય ત્યાજ્ય ૨૨ અભક્ષ્ય આદિ - મધ, માસ, મંદિર, માખણ, બરફ, કરા, કાચી માટી, ઝેર, બહુબીજ રીંગણા, (અંજીર, ખસખસ આદિ) તુચ્છ ફલ-બોર વગેર,
કાકા કાકી : [ 8 કડક કકકકકકડક
Page #11
--------------------------------------------------------------------------
________________
અજાણ્યા ફલ, બોળઅથાણું વિદલ (કાચા દુધ-દહીં-છાસ સાથે કઠોળ), ચલિતરસ, વાસી, રાત્રીભોજન, કોઠીંબડા, ઉંબરો, પ્લેક્ષ, પીપલી, વડનાં ફલ, બે રાત્રી બંઘેલા દહીં-છાસછાસની વસ્તુ, મૂળાનાં પાંચ અંગ, આર્દ્ર પછી કેરી, ફાગણ ચોમાસી થી કોથમરી, અળવી પાન વગેરે ભાજી, તલ, ખારેક, ખજૂર, કાલાતીત પકવાન વગેરે અભક્ષ્યનો ત્યાગ. અવશ્ય ત્યાજ્ય ૩૨ અનંતકાય :બટાટા, લસણ, કાંદા, સુરણ, શકરિયા, ગાજર, આદુ, લીલી હળદર, કુણી આંબલી મૂળા, રતાળુ, નવાઅકુંર, ફણગાવેલા ધાન્ય, ભૂમિફોડા, બિલાડીના ટોપ............ વગેરે અનંતકાયનો ત્યાગ.
અનાજ :-કુર, ઘઉં, ચોખા, જાર, જવ, બાજરો, બંટી, મકાઈ, અડદ, કળથી, ચણા, ચોળા, તુવેર, મસુર, મગ, મઠ, વાલ, વટાણા ને બીજા ધાન્ય.......
કુલ..
.સંખ્યા
શાક : કારેલા, કાકડી, કલિંગડા, કેરડા, કોકુ, કંકોડા, ગીલાડો, ગવાર, ગલકા, ટામેટા, ટીન્સી, તુરીયા, દુધી, દોડી, પરવર, ભીંડા, મરચા, મોગરી, મોગરા, લીંબુ, વાલોળ, સરગવા, સાંગરી ચોળાફળી,
મગફળી......
કુલ...
સંખ્યા
Page #12
--------------------------------------------------------------------------
________________
ભાજી પાલો ઃ અજમોદ, અડવી, અરડુસી, આલુના પાન, કોથમરી, સોનાપુરી, તુલસી, તાંદરજો, નાગરવેલના પાન, ફુદીનો, મેથીની ભાજી, લીમડાના પાન, લોણીના ભાજી, સુવાના ભાજી.
કુલ : અનાનસ, આંબળા, કરમદા, કેરી, ચીભડા, ગુંદા, ચીકુ, જમરુખ, જાંબુ, તરબૂચ, દાડમ, દ્રાક્ષ, નારંગી, મોસંબી, સંતરા, રાયણ, સફરજન, સીતાફલ, શેરડી, શ્રીફલ જાતનાં કુલ
ફુલ..
મેવો : અખરોટ, અંગુર, કાજુ, ખજુર, ખારેક, ચારોળી, જલદાલુ, પીસ્તા, બદામ, સોપારી, વરરિયાલી.. કુલ......
મેવા
મસાલા નીમક, મરચું, મરી, ધાણા, રાઈ, મેથી, સુવા, અજમો, સુંઠ, પીપરીમૂલ, સરસવ, તલ, કુલ.....
જીરૂ...
મસાલા
નોટ ઉપરના અનાજ શાક વગેરેમાં બીન જરૂરી ચોકડી મારી બાદ કરો અને ઉમેરવાના હોય તો તે નામલખી આંકડો નક્કી કરી લખો.
Page #13
--------------------------------------------------------------------------
________________
મ્િ અનર્થદંડ વિરમણ વ્રત
પ્રતિજ્ઞા : શિકાર, કત્વ, ફાંસી, રેસ, હોલી, યુદ્ધ, કુસ્તી. સિનેમા, નાટક, સરકસ, મોહરમ, તાબૂત, આતશબાજી વગેરે ચાહિને જોઉં નહિ, શોખના સ્નાન, રમી, જુગાર, નવલિકાવાંચન કરવું નહિં. દુધ્ધન થઈ જાય તો....... દંડ, મોટો પ્રમાદ થઈ જાય તો.... દંડ શોખ માટે, પશુ પંખી પાલુ નહિં, અધિકરણ (જીવઘાતનાં સાધન) છરી, ચાકુ, ઘંટી જેવા જેને તેને આપે નહિ, તેમ પાપ થાય તેવી સલાહ પણ ન આપું. જેમકે પાણી માટે પંપ મુકાવીલોને, રકમ છે તો કારખાનું ખોલોને ટાઈમ છે તો કાશ્મિર ફરી આવોને તેવી સલાહ પણ ન આપું.
,
,
,
,
-
.
જ આ સડક પર 11.
કડકડત્ર સાડ
Page #14
--------------------------------------------------------------------------
________________
(૯, ૧૦, ૧૧,૧૨ મું ચાર શિક્ષા વ્રત)
પ્રતિજ્ઞાઃ ૯).સામાચિક વર્ષમાં......કરીશ.
•••••••••••••••
૧૦).દેસાવકાસિક વર્ષમાં..........કરીશ.
૧૧).પોષધ વર્ષમાં ......કરીશ.
• •
•
૧૨). અતિથિ સંવિભાગ- (અહોરાત્ર ઉપવાસ પૌષધના પારણે અતિથિ= સાધુ, છેવટે સાધર્મિકને જ વહોરાવું વપરાવું તે જ દ્રવ્યોથી) એકાસણું વર્ષમાં............કરીશ. ............
•••••••••••••••••••••••••••••
.........................................................
Page #15
--------------------------------------------------------------------------
________________
વ્રત લેનારનું નામ
ઉંમર
વ્રત પ્રેરક ગુરુ મ.સા.
વ્રતદાતા ગુરુ ભગવંત
વ્રતદિન
વ્રત સ્થાન
Page #16
--------------------------------------------------------------------------
________________ TOR Fional Mi levylld Printing : Shree Navkar Consultancy M.: 9879370451