Book Title: Samyaktva Sahit Bar Vrat
Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad
Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad
View full book text ________________
પ્રતિજ્ઞા : ૪). નીચે લખ્યા પંદર કર્મદાનના ધંધાનો ત્યાગ છતાં કોઈ ધંધો હોય તો અમુક
.....ટાઈમમાં છોડી દેવાનો પ્રયત્ન કરીશ. ૧) અંગારકર્મ-ભઠ્ઠીથી બનાવવાનો વેપાર, ૨) વનકર્મ-વાડી વગેરેનો ધંધો. ૩) વાહન બનાવવા-વેચાણનો ધંધો. ૪) વાહન ભાડે ફેરવવાનો-ભાડે આપવાનો ધંધો. ૫)પથ્થર આદિ ખોદાવવાનો ધંધો. ૬) દંતવાણીજય-હાથીદાંત, મોતી, ચામર, ચામડુ વગેરેનો વેપાર. ૭) લાખ, સાબુ, ગુંદર ખાર વગેરેનો ધંધો. ૮) રસવાણિજય-માંસ, મંદિર, ઘી તેલ આદિ પ્રવાહીનો વેપાર. ૯) પંખીના વાળ, ઉન વગેરેનો ધંધો. ૧૦) અફીણ, ઝેર, નશાવાલી વસ્તુ, ઝેરી દવાઓ શસ્ત્રો, દિવાસલી, ગર્ભપાત આદિના સાધન વગેરેનો વેપાર. ૧૧) મીલ, જીન, ઘાણી ઘંટીથી ચલાવાતા ધંધા, યંત્રો બનાવવા-વેચવાનો ધંધો. ૧૨) પશુને ખસી કરવા, ડામ દેવા. ૧૩)વન બાળવા ઉખડવાનો ધંધો. ૧૪) જલશોષણ - કુવા તળાવ, સુકવવા, પુરાવવા વગેરેનો ધંધો. ૧૫) આંકવાનો વેપાર કે રમત અર્થે પશુ પંખી પાળવાનો ધંધો, વાઘરી, વેશ્યા, ચોર વગેરે પોષવાનો ધંધો હું કરું નહિં. અવશ્ય ત્યાજ્ય ૨૨ અભક્ષ્ય આદિ - મધ, માસ, મંદિર, માખણ, બરફ, કરા, કાચી માટી, ઝેર, બહુબીજ રીંગણા, (અંજીર, ખસખસ આદિ) તુચ્છ ફલ-બોર વગેર,
કાકા કાકી : [ 8 કડક કકકકકકડક Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16