Book Title: Samyaktva Sahit Bar Vrat Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad View full book textPage 8
________________ ૭ મું ભોગ-ઉપભોગ પરિમાણ વ્રત નીચે મુજબ ૪ મર્યાદાઓ-પ્રતિજ્ઞા કરું છું. પ્રતિજ્ઞા : ૧). આગળ જણાવેલ ૨૨ અભક્ષ્યો, ૩૨ અનંતકાયનો ત્યાગ, પ્રતિજ્ઞા : ૨). નીચે દર્શાવેલ અનાજ, શાકભાજી, ફ્રુટ-મેવા સીવાય બીજાનો ત્યાગ, જયા : ભૂલમાં કે દવા આદિમાં આવે તેની જયણા. પ્રતિજ્ઞા : ૩). દર એક દિવસ માટે નીચે જણાવેલ મુજબ થી વધુ ઉપયોગ મારા પોતાના માટે નહિં કરું. ૧. સચિત (સંખ્યા નામ). ૨. દ્રવ્ય સંખ્યા ૩. વિગઈ (સંખ્યા). ૪. પગરખાં (જોડ)... ૫. તંબોલ-મુખવાસ (વજન). ૬. વસ્ત્ર (સંખ્યા)... ૭. સુંઘવાનું (વજન). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16