Book Title: Samyaktva Sahit Bar Vrat
Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad
Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ પ્રમાણે રૂા.................. થી વધારે પોતાની એકલાની માલીકી તરીકે રાખ્યું નહીં. જયણા : મોંઘવારી ખૂબ વધી જાય તો વ્રતનો આશય સાચવી પરિમાણ ગોઠવવાની જયણાં. સ્વકીતિ નિરપેક્ષપણે શાસનના કાર્ય વિશેષ ........... માટે જયણાં. સાવધાની : એકાએક અનાયાસ ધન સંપતિ મળી આવતાં તરત ધર્મકાર્ય-સત્કાર્યમાં ખર્ચ ધારેલું માપ જાળવવું. કિઠું દિશા પરિણામવત) પ્રતિજ્ઞા : ભારતથી વધુ આગળ જવું નહિં. જયણા : ધર્મકાર્ય કે ઓષધ ઉપચાર માટે છુટ જયણાં. ※※※※※※※※※※※※※※国際************ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16