Book Title: Samyaktva Sahit Bar Vrat
Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad
Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ (૪થું વ્રત - પરસ્ત્રી ત્યાગ વત પ્રતિજ્ઞા : પોતાની પત્નીથી અન્ય સ્ત્રીના કાયિક ભોગનો ત્યાગ, સ્ત્રીઓ માટે પણ પરપુરુષનો ત્યાગ, દેવદેવી કે સજાતીય સાથે ભોગનો ત્યાગ, હસ્તકર્મ આદિનો ત્યાગ સાવધાની : પરસ્ત્રી સાથે એકાંતમાં ન રહેવું, અધ્યોતેજક ચિત્ર ન જોવાં, પુસ્તક ના વાંચવા, કૃત્રિમ સાધન ત્યાગ વગેરે. કરણીઃ દ્રષ્ટિ જયાં ત્યાં ન નાંખતા નીચી દ્રષ્ટિએ જવું આવવું, બ્રહ્મચારી સ્થૂલભદ્રસ્વામી વગેરેનાં ચરિત્ર વાંચવા, વિચારવાં ૫-૧૦ તિથિ, અઠાઈ, પર્વ તિથિ તીર્થમાં અને એ સિવાય પણ વર્ષે..........................દિવસ બહ્મચર્ય પાળવું. ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••• પિ મું વ્રત પરિગ્રહપરિમાણ વ્રતો પ્રતિજ્ઞા : મકાન, દુકાન જમીન, વાડી, યંત્રો, દાગીના, સોનું, ચાંદી, ઝવેરાત, માલમિલકત, ફનચર-વાસણ કુસણ વગેરે મલીને દેવું બાદ કરીને આજની કીંમત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16